Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પપહ
શ્રી આનંદઘનજીનાં પદ
સમજતાહિ નિપુર પતિ એતિ, પલ એક જાત છમાસી; આનંદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઓર લબાસી. અનુ. ૩
પદ ચૌદમું-સારંગ, પૃ. ૨૧૫ અનુભવ તું હૈ હેતુ હમારે.
અનુ. આય ઉપાય કરે ચતુરાઈ, ઓરકે સંગ નિવાર, અનુ. ૧ તૃષ્ણ રાંડ ભાંડકી જાઇ, કહા ઘર કરે સવારે શઠ ગ કપટ કુટુંબડી પિખે, મનમેં કયું ન વિચારો. અનુ. ૨ કુલટા કુટિલ કુબુદ્ધિ સંગ ખેલકે, અપની પત મ્યું હારે? આનંદઘન સમતા ઘર આવે, બાજે જીત નગારે. અનુ. ૩
પદ પંદરમું-સારંગ, પૃ. ૨૧૯ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભેર.
મેરે ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો વિરહકો સોર. મેરે કૈલી ચિહું દિલ ચતુરા ભાવરુચિ, મિટ્યો ભરમ તમ જેર; આપકી ચેરી આપહી જાનત, ઔર કહત ન ચાર. મેરે. ૨ અમલ કમલ વિકચ ભયે ભૂતલ, મંદ વિષય શશિ કાર; આનંદઘન એક વલ્લભ લાગત, ઓર ન લાખ કિર. મેરે. ૩
પદ સેળયું-મા, પૃ. ૨૩ નિશદિન જેવું તારી વાટડી, ઘરે આને ઢેલા નિશ મુજ સરિખી તુજ લાખ હૈ, મરે તુહી મોલા. નિશ. ૧ જવહરી મેલ કરે લાલકા, મેરા લાલ અમોલા; જીસકે પટંતર કે નહિ, ઉસકા કયા મેલા ? નિશ૦ ૨ પંથ નિહારત લેયણે, દ્રગ લાગી અડાલા; જગી સુરત સમાધિમેં, મુનિ ધ્યાન ઝકેલા. નિશ૦ ૩ કીન સુને કિનમું કહે, કિમ માંડું મેં ખેલા? તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત્ત વિવેક વાતે કહે, સુમતા સુનિ બોલા આનંદઘન પ્રભુ આવશે, સેજડી રંગ રેલા. નિશા પ
પદ સત્તરમું-સોરઠ ગિરનારી. પૃ. ૨૨૯ છોકરાને કયું મારે છે રે, જા કાઢ્યા ડેણ, છે છે મારે બાલે ભેળ, બોલે છે અમૃત વેણુ, છરાને. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604