Book Title: Anandghan Padya Ratnavali Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 9
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ જ્ઞાનાનંદે હે પૂરણ પાવન, વર્જિત સકલ ઉપાધિ, સુગ્યાની. અતીન્દ્રિય ગુણગણુમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુગ્યાની. બહિરાતમ તજી અંતર આતમ, રૂપ થઈ થિર ભાવ; સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુગ્યાની. આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દેષ; સુગ્યાની. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ. સુગ્યાની. ૬ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન રાગ મારૂ તથા સિંધુઓ-ચાંદલિયા સંદેશો કહેજે મારા કંથને રે-એ દેશી પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત; કમરવિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમંત. ૧ પયઈ, કિંઇ, અણુભાગ, પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી, અઘાતી હો બંધદય ઉદીરણું રે, સત્તા કર્મ વિચ્છેદ. ૨ કનકે પલવત્ પયડિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ૩ કારણ જગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. ૪ ગુંજનકરણે હા અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજન કર્ધા રે, અંતર ભંગ સુસંગ. ૫ તુજ મુઝ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ ર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. ૬ ૭ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન રાગ સારંગ તથા મહાર-લલનાની દેશી શ્રી સુપાસજિન વંદિએ, સુખસંપત્તિને હેતુ: લલના. શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ. લલના. શ્રી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68