Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 61
________________ ૫૬ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૧૧૪ પદ્યરત્ન ૯o મું. રાગ-સેરઠ. (સાખી સેરઠો) અણ જોવતાં લાખ, તે એકે નહીં; લાધી જવન સાખ, વહાલા વિણ એલે ગઈ. મોટી વહુ મન ગમતું કીધું; મોટી પિટમાં પેસી મસ્તક રહેંસી, વેરી સાહી સ્વામીજીને દીધું. મ. ૧ ખોળે બેસી મીઠું બોલે, કાંઈ અનુભવ અમૃત જલ પીધું; છાની છાની છરકડા કરતી, છરતી આંખે મનડું વધ્યું. મ૦ ૨ કાલેક પ્રકાશક હૈયું, જણતા કારજ સીધું; અંગે અંગે રંગભર રમતાં, આનંદઘન પદ લીધું. મ૦ ૩ ૧૧૫ પદ્યરત્ન ૯ મું. રાગ-મારૂ. વારે રે કઈ પરઘર રમવાને ઢાલ, ન્હાની વહુને પરઘર રમવા પરઘર રમતાં થઈ જૂઠા બોલી, દેશે ધણજીને આલ. વારે ૧ અલવે ચાલા કરતી હીંડે, લેકડાં કહે છે છીનાલ; એલંભડા જણ જણના લાવે, હૈડે ઉપાસે શાલ. વારે૨ બાઈ રે પડોસણ જુઓને લગારેક, ફેકટ ખાશે ગાલ; આનંદઘન પ્રભુ રંગે રમતાં, ગરે ગાલ ઝબૂકે ઝાલ. વારે૩ ૧૧૬ પદ્યરત્ન હર મું. રાગ-કાનડે. દરિસન પ્રાન જીવન મેહે દીજે, બિન દરિસન મેહિ કલ ન પરતુ હૈ તલફ તલફ તન છીએ. દ૦ ૧ કહા કહું કછુ કહત ન આવત, બિન સેજા કયું જીજે; સોહં ખાઈ સખી કાહ મનાવે, આપહી આપ પતી જે. દવે ૨ દેઉર દેરાની સાસુ જેઠાની, યુંહીં સબ મિલ ખીજે; આનંદઘન વિન પ્રાન ન રહે છિન, કેડી જતન જે કીજે. દ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68