Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૦
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થક, મેહ નડિયા કલિકાલ રાજે. ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રા. ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાની આણો; શુદ્ધશ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તે જાણો. ૫ પાપનહીં કેઈ ઉસૂત્ર ભાષણજિ, ધર્મ નહીં કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિ. ૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ૭
૧૫ શ્રી ધર્મનાથ સ્તવન રાગ ગોડી સારંગ-દેશી રશીઆની
ધર્મજિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર. બીજે મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે છે મમ જિનેશ્વર. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈન બાંધે હો કમ જિનેશ્વર. ૨ પ્રવચન અંજન જે સશુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાલે જગણિી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. ૩ દડત દડત દેડત દેડિયે, જેતી મનની રે દેડ જિનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજે રે જડ જિનેશ્વર, ૪ એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f908001afb8d3f34a4d28d5d91ef9e42334904dc519d086aaa4d832852f4ac9e.jpg)
Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68