Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૩૯
૭૧ પદ્યરત્ન ૪૭ મું. રાગ-ટાડી. પિય બિન નિશદિન જીરૂં ખરીરી. પિય. લહુડી વડીકી કહાની મિટાઈ દ્વાર આંખે કબ ન ટરરી. ૧ પટ ભૂખન તન ભૌક ન ઓઢે, ભાવે ન ચકી જરાઉ જરીરી; શિવકમલા આલી સુખ નઉ પાવત, કૌન ગિનત નારી અમરીરી. ૨ સાસ ઉસાસ વિસાસ ન રાખે, નિણદ નિગરી ભેર લરીરી; ઔર તબીબ ન તપત બુઝાવત, આનંદઘન પીયુષ ઝરીરી. ૩
૭૨ પઘરત્ન ૪૮ મું. રાગ-મારૂ, જંગલે. માયડી મુને નિરખ કિણહી ન મૂકી, નિરપખ૦ નિરખ રહેવા ઘણુંહી ઝુરી, ધીમે નિજ મતિ કુકી. માત્ર ૧ યેગી મલીને ગણ કીની, યતિ કીની યતણું; ભગતે પકડી ભગતાણી કીની, મતવાલે કીની મતણી. માત્ર ૨ કેણે મૂડી કેણે લંચી, કેણે કેશ લપેટી; એકપ મેં કઈ ન દેખે, વેદના કિણહી ન મટી. મા. ૩ રામ ભણી રહીમાન ભણાવી, અરિહંત પાઠ પઢાઈ, ઘરઘરને હું ધંધે વળગી, અલગી જીવ સગાઈ માત્ર ૪ કેણે થાપી કેણે ઉથાપી, કેણે ચલાવી કિણ રાખી; કેણે જગાડી કેણે સૂઆડી, કેઈનું કઈ નથી સાખી. મા. ૫ ધી દુબળને ઠેલીજે, શ્રી ઠીંગે વાજે; અબળા તે કેમ બોલી શકિયે, વડ દ્ધાને રાજે. માત્ર ૬ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજું; ડે કહે ઘણું પ્રીછી લેજે, ઘર સુતર નહીં સાજું. માત્ર ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c922637304cf178acbd4a21cdf6098b6991e4c92471be8ee7288558cc755f9d9.jpg)
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68