Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 49
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૮૫ પદ્યરત્ન ૬૧ મું. રાગ-યજયવંતી. મેરી સે તુમતે જી કહા, દૂરીકે તેને સારી રી. મેરી ૧ રૂઠે દેખ મેરી, મનસા દુઃખ ઘેરી રી; જાકે સંગ ખેલે સેતે, જગતકી ચેરી રી. મેરી૨ શિરછેદી અંગે ધરે, ઔર નહીં તેરી રી; આનંદઘન કેસે કહું, જે કહું છું અનેરી રી. મેરી. ૩ ૮૬ પદ્યરત્ન દર મું. રાગ-મારૂ. પીયા બિન સુધબુદ્ધ ખૂંદી હો, વિરહ ભુયંગ નિસા સમે, મેરી સેજડી ખૂંદી હ. પી. ૧ યણ પાન કથા મિટી, કિસકું કહું સૂધી હે; આજ કાલ ઘર આનકી, જીવ આસ વિશુદ્ધી હો. વેદન વિરહ અથાહ હૈ, પાણી નવ નેજા હે; કૌન હબીબ તબીબ હૈ, ટારે કર કરેજા હો. ગાલ હથેલી લગાયકે, સુરસિંધુ સમેલી હે; અસુઅન નીર વહાયકે, સિંચું કર વેલી છે. શ્રાવણ ભાદું ઘનઘટા, વિચ વીજ ઝબૂકા હે; સરિતા સરવર સબ ભરે, મેરા ઘટસર સબ સૂકા હે. અનુભવ બાત બનાયકે, કહે જૈસી ભાવે હો; સમતા ટુક ધીરજ ધરે, આનંદઘન આવે હો. પી. ૬ ૮૭ પદ્યરત્ન ૬૩ મું. રાગ-મારૂ. વ્રજનાથસે સુનાથ વિણ, હાથે હાથ વિકા; વિચકે કોઉ જનકૃપાલ, સરન નજર ના. વ્રજનાથસેં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68