Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
४६
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
ગઈ સે તે ગઈ નાથ, ફેર નહિ કીજે; દ્વારે રહ્યો ઢીંગ દાસ, અપને કરી લીજે. વ્રજનાથસેં. ૧: દાસ સુધારી લેહુ, બહુત કહા કહિયે, આનંદઘન પરમ રીત, નાકી નિવહિયે. વ્રજનાથસે. ૧
૮૮ પધરત્ન ૬૪ મું. રાગ-વસંત. અબ જાગે પરમગુરૂ પરમદેવ પ્યારે, મેટહું હમ તુમ બિચ ભેદ. ૧ આલી લાજ નિગોરી ગમારી જાત, મુહિ આન મનાવત વિવિધ ભાત. ૨ અલિ પર નિર્ભુલી કુલટી કાન, મુનિ તુહિ મિલન બિચ દેત હાન. ૩ પતિ મતવારે ઔર રંગ, રમે મમતા ગણિકાકે પ્રસંગ. ૪ જબ જડ તે જડ વાસ અંત, ચિત્ત ફુલે આનંદઘન ભય વસંત. ૫
હમ તુમ બિર
૧ પર નિમૂલી કરી જાત, અહિ
૧
૮૯ પદ્યરત્ન ૬પ મું. રાગ-સાખી. રાસ સસી તારા કસા, જેસી જઈને જેસ. રમતા સુમતા કબ મિલે, ભાંગે વિરહા સેસ
વિરહા સીસ.
ગાડી રાગમાં. પિયા બિન કૌન મિટાવે રે, વિરહવ્યથા અસરાલ. નિંદ નીમાણ આંખ તેરે, નાઠી મુજ દુઃખ દેખ; દીપક શિર ડેલે ખરે પ્યારે, તન થિર ઘરે ન નિમેષ. સસિ સરિણ તારા જગી રે, વિનગી દામિની તેગ; રયણી દયણ મતે દેગે પ્યારે, મયણ સયણ વિનુ વેગ. તનપિંજર ઝરે પ રે, ઊડી ન સકે જીવ હંસ; વિરહાનલ જાલા જલી પ્યારે, પંખ મૂલ નિરવંસ.
પી. ૧
પી. ૨
પી. ૩
પી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68