SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ગઈ સે તે ગઈ નાથ, ફેર નહિ કીજે; દ્વારે રહ્યો ઢીંગ દાસ, અપને કરી લીજે. વ્રજનાથસેં. ૧: દાસ સુધારી લેહુ, બહુત કહા કહિયે, આનંદઘન પરમ રીત, નાકી નિવહિયે. વ્રજનાથસે. ૧ ૮૮ પધરત્ન ૬૪ મું. રાગ-વસંત. અબ જાગે પરમગુરૂ પરમદેવ પ્યારે, મેટહું હમ તુમ બિચ ભેદ. ૧ આલી લાજ નિગોરી ગમારી જાત, મુહિ આન મનાવત વિવિધ ભાત. ૨ અલિ પર નિર્ભુલી કુલટી કાન, મુનિ તુહિ મિલન બિચ દેત હાન. ૩ પતિ મતવારે ઔર રંગ, રમે મમતા ગણિકાકે પ્રસંગ. ૪ જબ જડ તે જડ વાસ અંત, ચિત્ત ફુલે આનંદઘન ભય વસંત. ૫ હમ તુમ બિર ૧ પર નિમૂલી કરી જાત, અહિ ૧ ૮૯ પદ્યરત્ન ૬પ મું. રાગ-સાખી. રાસ સસી તારા કસા, જેસી જઈને જેસ. રમતા સુમતા કબ મિલે, ભાંગે વિરહા સેસ વિરહા સીસ. ગાડી રાગમાં. પિયા બિન કૌન મિટાવે રે, વિરહવ્યથા અસરાલ. નિંદ નીમાણ આંખ તેરે, નાઠી મુજ દુઃખ દેખ; દીપક શિર ડેલે ખરે પ્યારે, તન થિર ઘરે ન નિમેષ. સસિ સરિણ તારા જગી રે, વિનગી દામિની તેગ; રયણી દયણ મતે દેગે પ્યારે, મયણ સયણ વિનુ વેગ. તનપિંજર ઝરે પ રે, ઊડી ન સકે જીવ હંસ; વિરહાનલ જાલા જલી પ્યારે, પંખ મૂલ નિરવંસ. પી. ૧ પી. ૨ પી. ૩ પી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy