Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી આનંદધન પદ્ય રત્નાવલિ એક સમે આલાપકે હા, કાને અડાને ગામ; સુધર ખપીહા સુર ધરે હા, શ્વેત હૈ પીઉં પીઉ તાન. ભા॰ ૪ રાત વિભાવ વિલાત હૈ હૈા, ઉદ્દિત સુભાવ સુભાન; હૈ સુમતા સાચ મતે મિલે હા, આએ આનંદઘન માન. ભા૦ ૫ ૭૬ પદ્યરત્ન પર મુ. રાગ-જયજયવંતી. મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન. માત આનંદઘન, તાત આનંદઘન; ગાત આનધન, જાત આનંદઘન લાજ આનંદઘન કાજ આનંદઘન; સાજ આનંદઘન, આજ આનંદઘન. આભ આનંદઘન, ગાભ આનધન; નાભ આનંદઘન, લાભ આનદુઘન. ૭૭ પદ્યરત્ન ૫૩ મું‚ રાગ–સારહ મુલતાની. નટરાગિણી. સહેલી. સારા દિલ લગા હૈ, બંસીવારેસૂ, બંસીવારેસૂ· પ્રાન પ્યારેસ; સા માર મુકુટ મકરાકૃતકુંડલ, પીતાંબર પટવાસૢ. સારા૦ ૧ ચંદ ચકાર ભયે પ્રાન પપયા, નાગરનંદ ફૂલારેસ; સારા૦ ઈન સુખીકે ગુન ગંદ્રુપ ગાવે, આનંદઘન ઉયારેસૂ'. સારા૦ ૨ ૭૮ પદ્મરત્ન પ૪ મું. રાગ-પ્રભાતી આશાવરી. રાતડી રમીને કિહાંથી આવિયા. એ દેશી. ૪૧ મૂલડા થોડા ભાઈ વ્યાજડા ઘણા રે, કેમ કરી દીધે! રે જાય; તલપદ પૂજી મેં આપી સઘલીરે, તાહે વ્યાજ પૂરૂ નિવ થાય. ૧ વ્યાપાર ભાગા જલવટ થલ વટે રે, ધીરે નહીં નીસાની માય; વ્યાજ છોડાવી કાઈ ખંદા પરવડે રે, તા મૂલ આપું સમ ખાય. ૨ હાટ ું માંડું રૂડા માણુકચેાકમાં રે, સાજનીયાંનું મનડું મનાય; આનંદઘન પ્રભુશેડ શિરામણ રે, ખાંડુડી ઝાલો રે આય. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68