Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 41
________________ ૩૬ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ સાયક લાયક નાયક પ્રાનકે પહારીરી; કાજર કા જન લાજ રાજન કહું વારીરી. તરસકી ૨ મેહની મેહન ઠ જગત ઠગારીરી, દીજીએ આનંદઘન દાહ હમારીરી. તરસકી. ૩ ૬૪ પદ્યરત્ન ૪મું. રાગ-આશાવરી. મીઠડે લાગે કંતડે ને, ખાટો લાગે લેક; કંત વિહૂણી ગોઠડી, તે રણમાંહે પક. મીઠડે ૧ કંતડામેં કામણ, લોકડામે શેક એક ઠામેં કેમ રહે, દૂધ કાંજી શેક. મીઠડે ૨ કંતવિણ ચઉગતિ, આણું માનું ફેક ઉઘરાણું સિરડ ફિરડ, નાણું ખરું રેક. મીઠડો ૩ કંત વિના મતિ મારી, અવાડાની બેક; છેક છું આનંદઘન અવરને ટેક. મીઠડો ૪ ૬૫ પદ્યરત્ન ૪૧ મું. રાગ-વેલાવલપિયા બિનુ શુદ્ધ બુદ્ધ ભૂલી હે; આંખ લગાઈ દુઃખ મહેલકે, જરૂખે ખૂલી છેપીયા ૧ હસતી તબહુવિરાનીયા, દેખી તન મન છીણે; સમજી તબ ખેતી કહી, કેઈ નેહ ન કીજે હો. પીયાગ ૨ પ્રીતમ પ્રાણપતિ વિના, પ્રિયા કેસે જીવે હો; પ્રાણ પવન વિરહા દશા, ભુયંગનિ પીવે હો. પીયા ૩ શીતલ પંખા કુમકુમા, ચંદન કહા લાવે છે; અનલ ન વિરહાનલ ય હૈ, તન તાપ બઢાવે છે. પીયા. ૪ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68