________________
૩૬
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
સાયક લાયક નાયક પ્રાનકે પહારીરી; કાજર કા જન લાજ રાજન કહું વારીરી. તરસકી ૨ મેહની મેહન ઠ જગત ઠગારીરી, દીજીએ આનંદઘન દાહ હમારીરી. તરસકી. ૩
૬૪ પદ્યરત્ન ૪મું. રાગ-આશાવરી. મીઠડે લાગે કંતડે ને, ખાટો લાગે લેક; કંત વિહૂણી ગોઠડી, તે રણમાંહે પક. મીઠડે ૧ કંતડામેં કામણ, લોકડામે શેક એક ઠામેં કેમ રહે, દૂધ કાંજી શેક. મીઠડે ૨ કંતવિણ ચઉગતિ, આણું માનું ફેક ઉઘરાણું સિરડ ફિરડ, નાણું ખરું રેક. મીઠડો ૩ કંત વિના મતિ મારી, અવાડાની બેક; છેક છું આનંદઘન અવરને ટેક. મીઠડો ૪
૬૫ પદ્યરત્ન ૪૧ મું. રાગ-વેલાવલપિયા બિનુ શુદ્ધ બુદ્ધ ભૂલી હે; આંખ લગાઈ દુઃખ મહેલકે, જરૂખે ખૂલી છેપીયા ૧ હસતી તબહુવિરાનીયા, દેખી તન મન છીણે; સમજી તબ ખેતી કહી, કેઈ નેહ ન કીજે હો. પીયાગ ૨ પ્રીતમ પ્રાણપતિ વિના, પ્રિયા કેસે જીવે હો; પ્રાણ પવન વિરહા દશા, ભુયંગનિ પીવે હો. પીયા ૩ શીતલ પંખા કુમકુમા, ચંદન કહા લાવે છે; અનલ ન વિરહાનલ ય હૈ, તન તાપ બઢાવે છે. પીયા. ૪
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only