Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ સાપ ખાય ને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય હે. ૨ મુગતિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિત, નાખે અવલે પાસે હો. ૩ આગમ આગમધરને હાથે, નાવે કિશુવિધ આકું કિહાં કણે જે હટ કરી હટકું તે, વ્યાલતણ પરે વાંકું હે. ૪ જે ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વમાંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હો. ૫ જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલે; સુર નર પંડિતજન સમજાવે, સમજે ન મારે સાલ હ. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલેરી બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે છે. ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એકહી વાત છે મોટી છે. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગામથી મતિ આણું આનંદઘન પ્રભુ માહરૂં આણે, તે સાચું કરી જાણે હો. ૯ ૧૮ શ્રી અરનાથ જિન સ્તવન રાગ પરજ-ભને વંશ રયણાય.—એ દેશી. ધરમ પરમ અરનાથને, કેમ જાણું ભગવંત રે; સ્વાર સમય સમજાવિયે, મહિમાવંત મહંત રે. ધરમ૦ ૧ શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે; પરબડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે. ધરમ૦ ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની, જ્યોતિ દિનેશ મેઝાર રે; દર્શન જ્ઞાન ચરણથકી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68