Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 19
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ભારી પીળા ચીકણા, કનક અનેક તરંગ રે; પર્યાયદૃષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે. ધરમ૦ ૪ દરશન જ્ઞાન ચરણથકી, અલબ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે. ધરમ૦ ૫ પરમારથ પંથ જે કહે, તે જે એક સંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધરમ૦ ૬ વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથે રે. ધરમ૦ ૭ એકપખી લખ પ્રીતિની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજે, ચરણ તળે રાહી હાથ રે. ધરમ૦ ૮ ચકી ધરમ તીરથતણે, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે. ધરમ૦ ૯ ૧૯ શ્રી મલ્લિ જિન સ્તવન રાગ કાફી સેવક કિમ અવગણિયે હો, મલ્લિજિન! એ અબ શોભા સારી, અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી હ. મ. ૧ જ્ઞાનસ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી હો. મ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ મનાવી છે. મ૦ ૩ સમતિ સાથે સગાઈ કીધી, સ્વપરિવારણું ગાઢી, મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હો. મ૦ ૪ હાસ્ય અરતિ રતિ શેક દુગંછા, ભય પામર કરસાલી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68