Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૩૦
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૪૭ પદ્યરત્ન ૨૩ મું. રાગ-આશાવરી અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી; અવધૂ જાયે ન કબહુ ઔર ઢિગ નેરી, તેરી વનિતા વેરી; માયા ચેડી કુટુંબ કરી હાથે, એક દેઢ દિન ઘેરી. અવધૂ. ૧ જનમ જરા મરણ વસી સારી અસર ન દુનિયાં જેતી; દે ઢવકાય નવા ગમેં મીયાં, કિસ પર મમતા એતી. અવધૂ૦ ૨ અનુભવ રસમેં રેગ ન સંગા, લકવાદ બસ મેટા; કેવળ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અવધૂ૦ ૩ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કઈ આનંદઘન હૈ યેતિ સમાવે, અલખ કહાવે ઈ. અવધૂ. ૪
૪૮ પદ્યરત્ન ૨૪ મું. રાગ-સામગ્રી. મુને મહારો કબ મિલસે મનમેલુ મુને, મનમેલુ વિણ કેલિ ન કલિયે, વાલે કવલ કઈ વેલૂ. ૧ આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહી તે લે; આનંદઘન પ્રભુ મન મળિયા વિણ, કે નવિ વિલગે ચેલૂ.
૪૯ પદ્યરત્ન ૫ મું. રાગ-રામી . ક્યારે મુને મિલશે માહરે સંત સનેહી, કયારે સંત સનેહી સુરિજન પામે, રાખે ન ધીરજ દેહી. કયારે. ૧ જન જન આગલ અંતર ગતની, વાતડલી કહું કેહી; આનંદઘન પ્રભુ વૈદ્ય વિયેગે, કિમ જીવે મધુમેહી. કયારે ૨
પ૦ પધરત્ન ૨૬ મું. રાગ-આશાવરી. અવધૂ કયા માગું ગુનહીના, ગુન ગનિન પ્રવીના. અવધૂ આંકણી. ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુર લેવા રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદ સેવા. અવધૂ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68