SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૪૭ પદ્યરત્ન ૨૩ મું. રાગ-આશાવરી અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી; અવધૂ જાયે ન કબહુ ઔર ઢિગ નેરી, તેરી વનિતા વેરી; માયા ચેડી કુટુંબ કરી હાથે, એક દેઢ દિન ઘેરી. અવધૂ. ૧ જનમ જરા મરણ વસી સારી અસર ન દુનિયાં જેતી; દે ઢવકાય નવા ગમેં મીયાં, કિસ પર મમતા એતી. અવધૂ૦ ૨ અનુભવ રસમેં રેગ ન સંગા, લકવાદ બસ મેટા; કેવળ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અવધૂ૦ ૩ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કઈ આનંદઘન હૈ યેતિ સમાવે, અલખ કહાવે ઈ. અવધૂ. ૪ ૪૮ પદ્યરત્ન ૨૪ મું. રાગ-સામગ્રી. મુને મહારો કબ મિલસે મનમેલુ મુને, મનમેલુ વિણ કેલિ ન કલિયે, વાલે કવલ કઈ વેલૂ. ૧ આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહી તે લે; આનંદઘન પ્રભુ મન મળિયા વિણ, કે નવિ વિલગે ચેલૂ. ૪૯ પદ્યરત્ન ૫ મું. રાગ-રામી . ક્યારે મુને મિલશે માહરે સંત સનેહી, કયારે સંત સનેહી સુરિજન પામે, રાખે ન ધીરજ દેહી. કયારે. ૧ જન જન આગલ અંતર ગતની, વાતડલી કહું કેહી; આનંદઘન પ્રભુ વૈદ્ય વિયેગે, કિમ જીવે મધુમેહી. કયારે ૨ પ૦ પધરત્ન ૨૬ મું. રાગ-આશાવરી. અવધૂ કયા માગું ગુનહીના, ગુન ગનિન પ્રવીના. અવધૂ આંકણી. ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુર લેવા રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદ સેવા. અવધૂ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy