SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૨૯. ૪૫ પદ્યરત્ન ર૧ મું રાગ-ગેડી. નિશાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ. રૂપી કહું તો કહ્યું નહીં રે, બધે કેસે અરૂપ રૂપારૂપી જે કહું યારે, એસે ન સિદ્ધ અનૂપ. નિશાની૧. શુદ્ધ સનાતન જે કહું રે, બંધ ન મોક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા રે, પુણ્ય પાપ અવતાર. નિસાની૨ સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌન? ઉપજે વિણસે જે કહે પ્યારે, નિત્ય અબાધિત ગન. નિસાની ૩ સર્વાગી સબ નય ધણી રે, માને સબ પરમાન; નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે લરાઈ ઠાંન. નિશાની, ૪ અનુભવગોચર વસ્તુકે રે, જાંણ યહી ઈલાજ કહન સુનનકે કછુ નહી પ્યારે, આનંદઘન મહારાજ. નિસાની ૫ ૪૬ પદ્યરત્ન રર મું. રાગ-ગાડી વિચારી કહા વિચારે રે, તે આગમ અગમ અથાહ. વિચારી બિન આધે આધા નહીં રે, બિન આધેય આધાર; મુરગી બિનું ઈંડાં નહીં પ્યારે, યા બિન મુરગકી નાર. વિચારો૧. ભુરટા બીજ વિના નહીં રે, બીજ ન ભુટા ટાર; નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન બિન નિસિ નિરધાર. વિચાર ૨ સિદ્ધ સંસારી બિનું નહીં રે, સિદ્ધ બિના સંસાર; કરતા બિન કરણી નહીં પ્યારે, બિન કરની કરતાર. વિચારી ૩ જનમ મરણ બિના નહીં રે, મરણ ન જનમ વિનાશ; દીપક બિનું પરકાશતા પ્યારે, બિન દીપક પરકાશ. વિચારી૪ આનંદઘન પ્રભુ બચનકી રે, પરિણતિ ધરે રૂચિવંત; શાશ્વત ભાવ વિચારકે પ્યારે, ખેલે અનાદિ અનંત. વિચારી ૫ પક બિનું પરકાશ પરિણતિ ધરે રૂચિ વિચારી ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy