Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 17
________________ ૧૨ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ -- ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બોધ રે. શાં. છ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાં. ૮ માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઇશ્ય હોયે તું જાણું રે. શ૦ ૯ સર્વ જગજતુને સમ ગણે, સમગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બે સમ ગણે, મણે ભવજલનિધિ નાવ .શા. ૧૦ આપણે આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવિ સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાં. ૧૧ પ્રભુ મુખથી એમ સાંભલી, કહે આતમરામ રે; તારે દરિશણે નિસ્ત, મુઝ સીધાં સવિ કામ રે. શાં૧૨ અહે અહે હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ સે. શાં૧૩ શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે. શ૦ ૧૪ શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાં૧૫ ૧૮ શ્રી કુંથુનાથ જિન સ્તવન રાગ ગુર્જરી-અંબર દે હૈ મોરારી હમારે.—એ દેશી. કુથુંજિન મનડું કિમહી ન બાજે છે, કુંથુજિન જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે હે. ૧ રજની વાસર વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68