Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨૪
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૩ર પદ્યરત્ન ૮ મું. સાખી. આતમ અનુભવ કુલકી, નવલી કેઊ રીત; નાક ન પકરે વાસના, કાન ગ્રહે પ્રતીત.
રાગ ધન્યાશ્રી વા સારંગ. અનુભવ નાથકું કર્યું ન જગાવે. મમતા સંગ સે પાય અજાગલ, નતે દૂધ દુહાવે. અનુભવ૦ ૧ મિરે કહેતે ખીજ ન કીજે, તું એસીહી શિખાવે; બહેત કહે લાગત ઐસી, અંગુલી સર૫ દિખાવે. અનુભવ૦ ૨
રન કે સંગ રાતે ચેતનચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ. ૩
૩૩ પદ્યરત્ન ૯ મું. રાગ-સારંગ, નાથે નિહારો આપમતાસી. વંચક શઠ સંચક શી રીતે, બેટ ખાતે ખતાશી. નાથ. ૧ આપ વિગૂ વણ જગકી હાંસી, સિયાનપ કૌન બતાસી; નિજજન સુરિજન મેલા એસા, જૈસા દૂધપતાસી. નાથ૦ ૨ મમતા દાસી અહિતકરિ હરવિધિ, વિવિધ ભાંતિ સંતાસી; આનંદઘન પ્રભુ વિનતિ માન, ઔર ન હિતુ સમતાસી. નાથ૦ ૩
- ૩૪ પદ્યરત્ન ૧૦ મું. રાગ-ટોડી, પરમ નરમ મતિ ઔર ન આવે;
પરમ મોહન ગુનરેહન ગતિ સોહન, મેરી વૈરન એસેનિટુર લિખાવે. પ. ૧ ચેતન ગાત મનાત એતે, મૂલ વસાત જગાત બઢાવે; કેઉ ન હૂતી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ બનાવે. ૫૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7bca7cf4584c6f66a81159037a8a030b0f6f6a9152e9772a55f0e229f8e206b1.jpg)
Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68