Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨૩
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
રાગ-રામગ્રી. મહારો બાલુડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. મહાર૧ ઇડા પિંગલા મારગ તજી યેગી, સુખમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મહારે ૨ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણ ધારી, ધ્યાન સમાધિ સમાસી. મહાર. ૩ મૂલ ઉત્તરગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઈંદ્રિય જયકારી. મહાર. ૪ થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. મહારે. ૫
૩૧ પદ્યરત્ન ૭ મું. સાખો. જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર ઝક ધાવત જગતમેં, રહે છૂટે ઈક ઠેર.
રાગ-આશાવરી અવધૂ ક્યા સેવે તન મઠમેં, જાગ વિલોકન ઘટમેં. અવધૂત તન મડકી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલ મેં હલચલ મેટ ખબર લે ઘટકી, ચિન્હ રમતા જલમેં. અવધૂ. ૧ મઠમેં પંચભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તહી છલનકું ચાહે, સમજે ન બૌરા સીસા. અવધૂ. ૨ શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે મૂકી તારી. અવધૂ. ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/52d7ed96011308f22b53fa3b1752f487a31286bfe696c18ff35bf0490c47c18d.jpg)
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68