SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ રાગ-રામગ્રી. મહારો બાલુડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. મહાર૧ ઇડા પિંગલા મારગ તજી યેગી, સુખમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મહારે ૨ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણ ધારી, ધ્યાન સમાધિ સમાસી. મહાર. ૩ મૂલ ઉત્તરગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઈંદ્રિય જયકારી. મહાર. ૪ થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. મહારે. ૫ ૩૧ પદ્યરત્ન ૭ મું. સાખો. જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર ઝક ધાવત જગતમેં, રહે છૂટે ઈક ઠેર. રાગ-આશાવરી અવધૂ ક્યા સેવે તન મઠમેં, જાગ વિલોકન ઘટમેં. અવધૂત તન મડકી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલ મેં હલચલ મેટ ખબર લે ઘટકી, ચિન્હ રમતા જલમેં. અવધૂ. ૧ મઠમેં પંચભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તહી છલનકું ચાહે, સમજે ન બૌરા સીસા. અવધૂ. ૨ શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે મૂકી તારી. અવધૂ. ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy