Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ સુર તિરિ નિરય નિવાસમાં સખિ૦ મનુજ અનારજ સાથ, સખિ૦ અપજજતા પ્રતિભાસમાં, સખિ ચતુર ન ચઢિયે હાથ. સખિ૦ ૪ ઈમ અનેક થલ જાણિયે, સખિ૦ દરિસણ વિશુ જિનદેવ; સખિ૦ આગમથી મતિ આણિયે, સખિ૦ કીજે નિર્મલ સેવ. સખિ૦ ૫ નિર્મલ સાધુ ભગતિ લહી, સખિ ગ અવંચક હોય; સખિ૦ કિરિયા અવંચક તિમ સહી, સખિ૦ ફલ અવંચક જોય સખિ૦ ૬ પ્રેરક અવસર જિનવરુ, સખિ૦ મેહનીય ક્ષય જાય; સખિ૦ કામિતપૂરણ સુરતરુ, સખિ૦ આનંદઘન પ્રભુ પાય. સખિ૦ ૭ ૯ શ્રી સુવિધિજિન સ્તવન રાગ કેદારે-એમ ધજો ધણને પરણાવે–એ દેશી. સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુ. ૧ દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુ૨ કુસુમ અક્ષત વર વાસ સુધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુ મુખ આગમ ભાખી રે. સુ૩ એહનું ફલ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે; આશુપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુમતિ સુરમંદિર છે. સુત્ર ૪ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નિવેદ્ય ફલ જલ ભરી રે, અંગ અપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે. સુ. ૫ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર શત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુર્ગતિ છેદે રે. સુત્ર ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68