Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ સાત મહાભય ટાલતે, સપ્તમ જિનવર દેવ; લલના. સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લલના. શ્રી. ૨ શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન; લલના. જિન અરિહા તીર્થકરુ, તિ સરૂપ અસમાન. લલના. શ્રી. ૩ અલખ નિરંજન વછલુ, સકલ જતુ વિસરામ; લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લલના. શ્રી૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સેગ; લલના. નિંદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યેગ. લલના. શ્રી. પ પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લલના. પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન. લલના. શ્રી૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષિકેશ જગનાથ; લલના. અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ. લલના. શ્રી૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર; લલના. જેહ જાણે તેને કરે, આનંદઘન અવતાર. લલના. શ્રી. ૮ ૮ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન રાગ કેદારો તથા ગાડી-કુમરી રે આદિ કરે, મને કોઈ મુકાવે.—એદેશી. દેખણ દે રે, સખિ૦ મુને દેખણ દે, ચંદપ્રભુ મુખ ચંદ, સખિ૦ ઉપશમ રસને કંદ, સખિ૦ સેવે સુરનર ઈદ્ર, સખિ૦ ગત કલિમય દુઃખ દંદ. સખિ૦ ૧ સહમ નિગોદે ન દેખિયે, સખિ બાદર અતિહિ વિશેષ; સખિ૦ પુઢવી આઉ ન લેખિ, સખિ૦ તેલ વાઉ ન લેશ. સખિ૦ ૨ વનસ્પતિ અતિ ઘણ દિહા સખિ૦ દિઠ નહીં દીદાર સખિક બિતિ ચઉરિદી જલલિહા, સખિ૦ ગત સન્નિ પણ ધાર. સખિ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68