________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
જ્ઞાનાનંદે હે પૂરણ પાવન, વર્જિત સકલ ઉપાધિ, સુગ્યાની. અતીન્દ્રિય ગુણગણુમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુગ્યાની. બહિરાતમ તજી અંતર આતમ, રૂપ થઈ થિર ભાવ; સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુગ્યાની. આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દેષ; સુગ્યાની. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ. સુગ્યાની.
૬ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન રાગ મારૂ તથા સિંધુઓ-ચાંદલિયા સંદેશો કહેજે મારા કંથને રે-એ દેશી પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત; કમરવિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમંત. ૧ પયઈ, કિંઇ, અણુભાગ, પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી, અઘાતી હો બંધદય ઉદીરણું રે, સત્તા કર્મ વિચ્છેદ. ૨ કનકે પલવત્ પયડિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ૩ કારણ જગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. ૪ ગુંજનકરણે હા અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજન કર્ધા રે, અંતર ભંગ સુસંગ. ૫ તુજ મુઝ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ ર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. ૬
૭ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
રાગ સારંગ તથા મહાર-લલનાની દેશી શ્રી સુપાસજિન વંદિએ, સુખસંપત્તિને હેતુ: લલના. શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ. લલના. શ્રી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org