Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લવા માંડે છે, તે પછીજ એક બીજાનાં મુય શાંત થાય છે. તદ્દન તર શાંત આનંદને અનુભવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળક બેલી રાતુ' નથી, તા તે હાથ પગની ચેષ્ટાથી અવ્યક્ત હાસ્યથી ફિલકિલ વાણીથી પેાતાના અંતગ ત ાનદ પ્રદર્શિત કરે છે. જુદાજુદા રસના પરમાણુએથી ઘડાએલા માનવ જાતના હૃદામાં તે તે રસનાં અરણાં તેના જીવનમાં વહ્યાજ કરે છે. દુસનારા હસાવે છે, વીર યુ યુદ્ધનાં ધુએ છે અને વીરતાના રસ લે છે. શૃંગારિકા શૃંગાર સજવામાં રશૃંગાર સંયુક્ત ભાષાના સંભાષણમાં જીવનની સાર્થકતા ગણે છે. કારણકા સદા કરૂણા રસમાં ન્હાતા અને હુવરાવતાજ નજરે જાવામાં આવે છે. આ તે ફક્ત એક એક રસની પ્રાધાન્યતા દરેક મનુષ્યમાં હોય છે, એ સમજાવવામાં આવ્યું, પણ આજા રસા પાપાતાના સ્વભાવે ગાણપણે રહેલા હાય છૅ, એક રસના પાષક બીજો રસ ન હેાય તા તે એક સ કદી ટકી રાકતા નથી. આ સ્વભાવસિદ્ધ જીવનની વાત થઇ, કવિ સૃષ્ટિનુ સાં કેટલીક વાર પાછળથી સંજોગા, સાધના, સપત્તિ, સંસર્ગો અને સમયને લઇને જીવનમાં અનેક રીતે પરાવર્તન થાય છે. કેમકે પાબ્ય પાક સાધન સપન્નતા તેમાં મુખ્ય ભાવ ભજવે છે. જ્યારે જુદા જુદા પ્રસંગે જુદી જુદી ઋતુઓમાં નિહાળે છે, ને કુદરતના શાર્ધત નિયમાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218