________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બધું કાવ્યજ કહેવાય કેમકે તેઓ આ લક્ષણ આગલ ધરે છે કે, રામ વાવ થ.
કાવ્યના પ્રસંગમાં એટલું લખ્યા પછી હવે મૂળ વિષય ઉપર વાંચકેનું ધ્યાન ખેંચું છું. આ કાવ્યકિરણવલીમાં અનેક રસથી પોષાયેલી જુદી જુદી કવિતાઓ જેમકે ભક્તિની, ગુણગાનની, મનુષ્ય દદયના ભાવની, બોધવચનની અને પ્રેમના ગીતોની વિગેરે જેવામાં આવે છે, તેથી જેને જે રસાનન્દ લેવો હોય, તેને તેવી કવિતા આ પુસ્તકમાંથી લગભગ મળી આવે તેમ છે. કર્તાએ પોતાના દયમાંથી ઉદ્દભવતી ઉર્મીના રંગ જે જે વખતે હદયપટ ઉપર જગત વિલક્ષણતાના વિલક્ષણ દર્શનથી રંગાયા છે તે તે કાલે તેવી ઉર્મીની પીંછીદ્વારા કવિતામાં રંગ પૂરેલા છે.
વળી બીજી રીતે કાવ્યરિણાવલીમાં પિતાના દદદુભવ કાવ્ય સૂર્યનાં કિરણે અનેકવા દેખાડયાં છે, તો તે કહેવું પણ અસ્થાને નથી,
વિદ્વાનોએ સૂર્યનાં કિરણેમાં સાત જાતના રંગ શોધેલામાનેલા છે. તે પહેલ પાડેલા કાચના કટકાથી સૂર્ય સામું જોતાં દેખાય છે. કેટેગ્રાફની શોધખોળમાં પણ હાલમાં સૂર્યના કિરણેના ત્રણ રંગ લઈ શકાય છે. હજી સાતે રંગના કિરણના રંગથી રંગીત ફટાએ જોઇ શકીશું એવો એક જમાનો આવશે.
For Private And Personal Use Only