________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં એક વિશાળ સંપ્રદાય કે મહાપુરૂષના જીવનની હકીક્ત દર્શાવવામાં આવેલી છે. ત્રીજું કાવ્ય કાલના સ્વરૂપને અને તેને લગતા તે કાલા આદર્શોને વણવામાં આવેલા હોય છે?
કવિની વાણુ એ અર્થ એ થાય છે કે, કવિના દેદયમાં અથવા કવિની વાણુમાં એક એવા પ્રકારની ક્ષમતા રહેલી હોય છે કે જે ક્ષમતા પિતાનાં સુખ દુખ પોતાની કલ્પના અને પોતાના જીવનના અનુભવો દ્વારા વિશ્વમાનવના ચિરસ્થાયી દયાગને જીવનની કેમકથાઓને મધુર સંગીતરૂપે પ્રગટ કરી શકતી હેય. મદર્દી તેવા સંગીતથી હૃદયગત પ્રેમવેદના પ્રગટ કરે છે. સંસારવિરક્ત ભ0 હરી અને બિલવમંગળ (સુરદાસ) વિગેરેજનેએ પિતાની પૂર્વાવસ્થાના પ્રેમ સંદલિત શુગારના ઝણકાર અને પાછલી અવસ્થામાં વિરાગ્યનાવિરક્ત પોકારે કાવ્યદ્વારા પ્રદર્શિત કર્યા છે. વિદુરે નીતિનાં ગાયન ગાયાં છે. મહાકવિ કાલીદાસે શાકુન્તલ મેઘદૂતા વિગેરેમાં વિરહ વેદના વિસ્તૃત કરી છે. આધ્યાત્મિકાએ આન્મ સ્વરૂપનાં વર્ણન પ્રતિપાદિત કરેલાં છે. આત્મિકેએ આત્મવાદજ ગાયે છે. ઇતિહાસના રસિકેએ ઇતિહાસમાં પુસ્તકે કાવ્ય પિતાના વર્તમાનકાળમાં અનુભવ દર્શનરૂપે ભવિષ્યને માટે રચેલાં છે.
બીજા પ્રકારના કાવ્યોમાં માતાજીના ગરબાઓ, તિથ"કરો વિગેરે ઇષ્ટદેવની સ્તુતિ તેમનાં ચરિત્ર વિગેરેનો સમાવેશ
For Private And Personal Use Only