Book Title: Ajit Kavya Kirnawali Author(s): Ajitsagarsuri Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતા હુકમે સૃષિ સાંદર્ય વડે ઝીલી લઈ કૃતજ્ઞતા દર્શાવે છે, તે વખતના દરે જઈ કઈ ઈશ્વરની કૃતિરૂપે કેઈ કુદરતના નિયમરૂપે અને કેઈ ગડતુના રવભાવરૂપે વર્ણન કરે છે. તેમજ કવિતા સંપુટમાં અનેક રસભરી રસિકને પાન કરાવે છે. રષ્ટિ સંદર્ય એ એક એવું રમણીય દૃશ્ય છે કે કવિઓ તેનું વર્ણન કરવા પ્રેમથી પ્રેરાય છે. માત્ર નાયક ભાવ ભિન્ન ભિન્ન સ્વરૂપે આલેખવામાં આવે છે. તેનું કારણ કવિને સ્વભાવ ભેદજ હોય છે. જેમકે બે ચિત્રકારને એકજ જાતની છબી ચિતરવા આપવામાં આવે. અને તેઓ સ્વતંત્રપણે પિતાની ઈચ્છાનુસાર તે છબી ચીતરીને લાવે ત્યારે તે છબીના ચિત્રદર્શન વીજ સમજુ માણસ સહેજમાં સમજી શકે છે કે આ ચિત્રકારને અમુક ભાવજ પ્રિય છે. પૂર્વ કાળના મહાન કવિઓની કૃતિ ઉપરથી તે કવિઓના ભાવ વર્તમાન કાળમાં સાક્ષાત્કાર સાક્ષરો કરી શકે છે–સમજી શકે છે તેનું કારણ એજ છે. કવિ એ એક અલૈકિક કલ્પના કરનાર યંત્ર છે, અથવા તે આરિસે છે. કવિતા તેના પિતાની હૃદયની ભાવના છે. જે જે વખતે હર્ષ કે રોક હૃદયમાં ઉદ્દભવે છે, તે તે વખતે લિ કવિતા કરી પિતાના ભાવ તેમાં પોષે છે, મનને શાંત કરે છે, અને આનંદ મેળવે છે, લગભગ આ નિયમ કવિએનેજ માટે નહીં પણ દરેક પ્રથાને અને ઉપદેશકોને તેમજ લેખકને લાગુ પડે છે. વાંચનારાઓ વાંચતી વખતે તે તે વિષય પિતાને અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218