Book Title: Ajit Kavya Kirnawali Author(s): Ajitsagarsuri Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' આ પ્રસ્તાવના : , , : - .. મનુષ્ય જીવનને એ સ્વભાવ છે જે હર્ષ કે શાક હદયમાં ઉદ્ભવે તે ચેષ્ટાદ્વારા વાદ્વારા પ્રગટ કરેજ જોઈએ. તેમ ન થાય તે મનુષ્યના હૃદયને આઘાત અથવા એક જાતની મુંઝવણ પ્રાપ્ત થાય છે. શેકના પ્રસંગે રડવું, રડાવવું એ નિરર્થક નથી, તેમ કરવાથી મનુષ્યનું હૃદય હલકું થાય છે. મરૂદેવી માતાના અકસ્માત મોક્ષગમનથી ભરતને ઉત્પન્ન થયેલા શાકને લઇને શન્યતા નીહાળી તે દૂર કરવા ઇન્દ્ર મહારાજાએ ભરતની કે વળગી રડી રડાવવું પડેલ છે, તેમ હર્ષના પ્રસંગની સ્થિતિ પણ તેવીજ છે. ઘણીવાર વિયોગી દંપતી અથવા મિત્રે લાંબા કાળે મળવાથી શરૂઆતમાં જે હષથી ૮દય ઉભરાઇ જાય છે, તે હર્ષને લઇને કેટલીક વખત મૂક વ્યવહાર ચાલે છે. પછી ધીમે ધીમે તે હર્ષને વ્યકત કરવા ગદ્ગદ કંઠે રૂંધાયેલા શ્વાસે વાણી પિતાનું કામ શરૂ કરે છે, અને હૃદયના ભાવને બાહેર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218