Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वाती सागर शुक्तिसम्पुटगतं, तन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोत्तमगुणः संवासतः संभवत् ॥ બહુ તપાવેલા લાડુ ઉપર નાખેલા જલનુ નામ પણુ રહેતું નથી અર્થાત્ તરતજ લય પામે છે. વળી તેજ જલબિંદુ કમલપત્રપર રહેલુ હાય તે તે માક્તિક સમાન શેલે છે. તેમજ સ્વાતિનક્ષત્રમાં તે જલબિન્દુ સમુદ્રગત શુક્તિ સૌંપુટમાં સ્થિર થાય તા અન મુકતાફળ બને છે, માટે પ્રાચે કરી અધમ મધ્યમ અને ઉત્તમ ગુણે! સવાસથી પ્રાપ્ત થાય છે. किं चित्रं यदि दण्डनीतिनिपुणो राजा भवेडार्मिकः किंचित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पण्डितः। तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी, तच्चित्रं यदि निर्द्धनोऽपि पुरुषः, पापं न कुर्यात्कचित् । દંડનીતિમાં કુશળ બુદ્ધિવાળા નરેદ્ર કદાચિત્ ધાર્મિક હાય તેમાં શુ આશ્ચય ! તેમજ વેદશાસ્ત્રમાં નિપુણ બ્રાહ્મણુ જો પડિત હાય તેમાં પણ કંઇ આશ્ચયં ન ગણાય, પરંતુ જો રૂપ અને ચાવનવતી કામિની સુશીલ પાલન કરતી હાય તેા તે આશ્ચર્ય ગણાય, તેમજ જો નિર્ધન છતાં પણ જે પુરૂષ કાઈ સમયે પાપ કાર્ય ન કરતા હાય તે આશ્ચર્ય ગણાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 218