Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir चिन्तारत्नचयं शिला शकलवस्कल्पद्रुमं काष्ठवसंसारं तृणराशिवत्किमपरं देहं निजं भारवत् ॥ આત્મજ્ઞાની મહાત્મા સમુદ્રને આચમનની માફક, સૂર્યને ખūાત સમાન અને મેરૂપર્વતને ઢફ઼ા સમાન અલલેાકે છે, વળી અધિક શુ હેવું ! ભૂપતિને કિંકર સમાન ગણે છે, ચિંતામણિ રત્નાને પત્થરનાટુકડા સમાન, કલ્પદ્રુમને કાઇ સમાન અને જગને તૃષ્ઠુરાશિ સમાન દેખે છે, એટલુજ નહીં પરંતુ પાતાના શરીરને પણ ભારભૂત સમજે છે, यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच दूरे जरा यावच्चेन्द्रियशक्तिरप्रतिहता, यावत्क्षयोनायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महानादीसे भवन प्रकूप खननं प्रत्युद्यमः कीदृशः ॥ જ્યાં સુધી આ શરીર રૂપી ઘર સ્વસ્થ હાય, તેમજ જરા અવસ્થા દૂર હાય, ઇંદ્ધિઓની શક્તિ આખાદ હાય અને આયુષને ક્ષય ન થાય તેટલા સમયમાંજ વિદ્વાન પુરૂષે આત્મકલ્યાણુમાં મહાન પ્રયત્ન કરવા ઉચિત છે. ઘર લાગ્યા પળે કુવા ખેાદવા તે પ્રત્યુપચાર કેવા ગણાય ! અર્થાત્ વ્યુ છે. संतप्तायसि संस्थितस्य पयसो नामाऽपि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218