Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 296
________________ आगम शब्दादि संग्रह उत्तरदिसा. स्त्री० [उत्तरदिशा] ઉત્તર દિશા उत्तरद्ध. न० [उत्तरार्द्ध અર્ધ્વ ઉત્તર, વૈતાઢ્ય કે મેરુથી ઉત્તર બાજુનો પ્રદેશ उत्तरद्धभरह. न० [उत्तरार्द्धभरत] ભારતનો ઉત્તરાર્ધ્વ પ્રદેશ उत्तरपगडि. स्त्री०/उत्तरप्रकृति કર્મની પેટા પ્રકૃતિ उत्तरपच्चत्थिम. पु० [उत्तरपाश्चात्य] વાયવ્ય ખૂણો उत्तरपच्चत्थिमल्ल. पु० [उत्तरपाश्चात्य] વાયવ્ય ખૂણાનું उत्तरपट्ट. पु० [उत्तरपट्ट] સંથારીયા ઉપર પાથરવાનું એક વસ્ત્ર उत्तरपट्टग. पु० [उत्तरपट्टक] यो 64२' उत्तरपडिउत्तरवडिय. न० [उत्तरप्रत्युत्तरवत्तिय] સવાલ-જવાબ નિમિત્તે उत्तरपाईण. पु० [उत्तरप्राची] ઇશાન ખૂણો उत्तरपासग. पु० [उत्तरपार्श्वक ઉત્તર પડખે उत्तरपासय. पु० [उत्तरपार्श्वक] ઉત્તર પડખે उत्तरपुरत्थ. पु० [उत्तरपौरस्त्य ઇશાન ખૂણો उत्तरपुरस्थिम. पु० [उत्तरपौरस्त्य] જુઓ ઉપર उत्तरपुरथिमिल्ल. पु० [उत्तरपौरस्त्य] ઇશાન ખૂણો उत्तरपुव्व. पु० उत्तरपूर्वी ઇશાન ખૂણો उत्तरपोट्टवया. स्त्री० [उत्तरप्रोष्ठपदा] ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર उत्तरफग्गुणा. स्त्री० [उत्तरफल्गुनी] ઉત્તરાફાલ્વની નક્ષત્ર उत्तरबलिस्सह. पु० [उत्तरबलिस्सह) જૈન સાધુનો એક ગણ उत्तरबलिस्सहगण. पु० [उत्तरबलिस्सहगण] यो 64र' उत्तरभद्दवया. स्त्री० [उत्तरभाद्रपद] એક નક્ષત્ર उत्तरमंदा. स्त्री० [उत्तरमन्दा] મધ્યમ ગ્રામની એક મૂર્ચ્છના उत्तरलवणसमुद्द. पु० [उत्तरलवणसमुद्र] લવણ સમુદ્રનો ઉત્તર ભાગ उत्तरवाद. पु० [उत्तरवाद] ઉત્કૃષ્ટવાદ उत्तरवेउवि. त्रि० [उत्तरवैकुर्विन] વૈક્રિય શરીર બનાવનાર उत्तरवेउब्विय. त्रि० [उत्तरवैक्रिय] વૈક્રિય શરીરની રચના કરવી તે उत्तरवेयड्ड. पु० [उत्तरवैताढ्य] વૈતાઢ્ય પર્વતનો ઉત્તર ભાગ उत्तरसाला. स्त्री० [उत्तरशाला] એક જાતનું ઘર, બેસવાનું સ્થાન કે મંડપ उत्तरा. स्त्री० [उत्तरा] ઉત્તરાષાઢાદિ ત્રણ નક્ષત્રો, મધ્યમ ગ્રામની પહેલી અને ત્રીજી મૂર્છાના, ઉત્તર દિશા उत्तरा. वि० [उत्तरा આચાર્ય સિવકૂફની બહેન, તેના ભાઈના મતને અનુસરીને તેણે પણ નગ્નતા ધારણ કરેલી પછીથી શરીર પર એક વસ્ત્ર ધારણ કર્યું. उत्तरागार. न०/उत्तरागार] બીજા અનેક પ્રકારે उत्तरापोट्ठवया. स्त्री० [उत्तराप्रोष्ठपदा] એક નક્ષત્ર उत्तराफग्गुणी. स्त्री० [उत्तराफाल्गुनी] એક નક્ષત્ર उत्तराभदवया. स्त्री०/उत्तराभाद्रपदा] એક નક્ષત્ર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 296

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368