Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
एसित. पु० एषित ગવેસિત, ગોચરીની વિધિથી પ્રાપ્ત થયેલ एसित्तए. कृ० एषितम्
શોધવા માટે एसित्ता. कृ० [एषित्वा
શોધીને एसिय. पु० ऐसिक
તાપસની એક જાતિ एसिय. पु० दे०]
ગોવાળીયો एसियकुल. न० ऐशिककुल]
એષિક કુળ एसिया. स्त्री० एषित्वा]
નિર્દોષ ભિક્ષા શોધીને एसुहुम. विशे० [इत्यसूक्ष्म]
આટલું સૂક્ષ્મ एह. धा० [ए]
વધવું, ઉન્નત થવું एह. पु० एधस्
સમિધ, ઇંધણ एहंत. कृ० एधमान
વધવું તે एहा. स्त्री० [ऐधस् ઇંધણ સંબંધિ
[ओ] ओ. अ० [ओ] પાદપૂર્તિ, સૂચના આદિ ओअंत. पु०/ओअन्त]
ओ संतत ओअवण. त्रि० दे०] વિજય, વશ કરવું ओइण्ण. त्रि० [अवतीर्ण
અવતરેલ ओएल्ल. न० दे०] આરૂઢ
ओंकार. पु० [ओङ्कार]
ૐ કાર બોલવો તે ओकड्डक. पु० [अपकर्शक પાછું ખેંચવું તે ओकरुड. वि० [उत्कुरुट] यो 'उक्कुरुड' ओकस. धा० [अव+कृष् ખેંચવું ओकसमाण. कृ [अवकृष्णमान] પાછું ખેંચેલ ओकास. पु० [अवकाश આકાશ, સ્થાન ओकिण्ण. पु० [अवकीर्ण ખંડિત, ઢાંકેલ ओखंद. पु० [अवस्कन्द] શિબિર, છાવણી ओगहमति. स्त्री० [अवग्रहमति] મતિનો ભેદ ओगाढ. त्रि० [अवगाढ] આકાશ પ્રદેશને અવગાહીને રહેલ, આશ્રિત, વ્યાપ્ત, નિમગ્ન ओगाढग. त्रि० [अवगाढक] અવગાહનાર ओगाढय. त्रि० [अवगाढक] અવગાહનાર ओगाढरह. स्त्री० [अवगाढरुचि શાસ્ત્રના અવગાહન કે ઉપદેશથી થતી ધર્મરુચિ ओगाढवत्त. न० [अवगाढावत પરિકર્મનો ભેદ ओगाढसेणियापरिकम्म. न०/अवगाढश्रेणिकापरिकर्मन પરિકર્મનો એક ભેદ ओगास. न० [अवकाश આકાશ, ખુલ્લી જગ્યા ओगाह. धा० [अव+गाह) અવગાહવું ओगाह. पु०/अवगाह] અવગાહના
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 352
Loading... Page Navigation 1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368