Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 358
________________ ओरोहमाण. कृ० (अवरोहयत् ] ઉતરતો ओरोहिया. स्वी० / अवराधिका) અંતપુરમાં રહેનાર સ્ત્રી ओलंड. धा० (उत्+लङ्घ] ઉલ્લંઘન કરવું ओलंडण. त्रि० [ अवलङ्घिन ] ઉલ્લંઘન ओलंडिय. त्रि० [ अवलधित ] ઉલ્લંઘેલ ओलंब. पु० [ अवलम्ब ) નીચે લાલ ओलंबणदीव. पु० / अवलम्बनदीप] સાંકળથી બાંધેલ, લટકતો દીવો ओलंबयरज्जु. पु० [ अवलम्बनरज्जु ] લટકાવેલ દોરડું, ચડવા માટેનું દોરડુ ओलंबित. त्रि० [ अवलम्बित ] આશ્રિત, જેનો સહારો લેવાયો છે તે ओलंबिय. त्रि० [ अवलम्बित ] જુઓ ઉપર" ओलंबियग. त्रि० / अवलम्बितक) જુઓ ઉપર ओलंभ पु० ( उपालम्भ ) ઠપકો ओलय. धा० [ अव+लग्] સ્થાપવું, ગોઠવવું ओलिंप धा० (अव+लग લીંપવું, ખરડાવું ओलिंपमाण. कृ० [अवलिम्पत्] લીંપવુ તે ओलिंपित्ता. कृ० / अवलिप्य ] લીંપીને ओलिज्झमाण. कु० [ अवलिहत) આસ્વાદતો आगम शब्दादि संग्रह ओलुग्ग. त्रि० / अवरुग्ण માંદો, ગ્લાન ओल्लुग सरीर न० / अवरुग्ण शरीर ] દુબળા શરીરવાળો, માંદો ओलूह. धा० [ अव+रुक्ष्] લૂછવું ओलूहित्ता. कृ० [ अवरुक्ष्य ] લુંછીને ओलोइंत. त्रि० / अवलोकमान ] તપાસનો ओलोय. त्रि० (अवलोकित ] તપાસેલ ओलोएमाण. कु० [ अवलोकमान] તપાસતો ओलोय. पु० (अवलोक] પ્રકાશ, તપાસ ओल्ल. पु० [ आर्द्र ] ભીનું, દંડ પ્રતિનિધિ ओवय. विशे० दे० ] એક ત્રણ ઇન્દ્રિય જીવ ओवउत्त. पु० [ उपयुक्त ] ઉપયોગ વાળો ओवकोसा, वि० उपकोशा 'थ्यो 'उवकोसा' ओवक्कमिया. स्त्री० [ औपक्रमिकी) જેના વડે આયુનો ઉપક્રમ થાય તે ओवग्गहिय. त्रि० ( औपग्रहिक] ગચ્છસાધારણ પણ એકલાની નહીં તેવી ઉપધિ ओवघातिक. पु० [ औपघातिक] ઉપઘાત કરનાર ओवचिय. पु० / ०/ ત્રણ ઇન્દ્રિયોવાળા જીવની એક જાતિ ओवतणी. स्त्री० [ अवपातिनी] ઉપરથી નીચે પડવાની વિધિ ओलित्त. विशे० [ अवलिप्त ] લેપાયેલ, છાણ વગેરેથી લિંપી મુખબંધ કરેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 ओवतित्ता. कृ० (अपवर्त्य] અપવર્તન કરીને Page 358

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368