Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
ओवत्तिय. कृ० [अपवर्तित] અપવર્તન કરીને ओवनिहिय. त्रि० [औपनिधिक] ગૃહસ્થ નજીક લાવેલ અન્નાદિની ગવેષણા કરનાર ओवनिहिया. स्त्री० [औपनिधिकी] અનુક્રમ વિશેષ ओवमिय. न० [औपमिक] ઉપમા વડે દર્શાવાય તેવું ओवम्म. न० [औपम्य ઉપમાન પ્રમાણ ओवम्मसच्च. पु० [औपम्यसत्य] ઉપમાસત્ય, સત્ય ભાષાનો એક ભેદ ओवय. धा० [अव+पत्] નીચે ઊતરવું ओवयंत. पु० [अवपतत्] નીચે ઊતરતો ओवयण. त्रि० [अवपतन પડવું તે ओवयमाण. पु० [अवपतत्] નીચે પડતો ओवर. पु० दे०] નિકર, સમૂહ, ઓરડો ओववाइय. पु० [औपपातिक] સંસારી પ્રાણી, દેવ કે નારક, એક આગમસૂત્ર ओवसमिय. न० [औपशमिक ઉપશમ સમકિત - ઉપશમભાવ ओवहिय. त्रि० [औपधिक] પોતાના દોષને ઢાંકનાર, માયાથી ગુપ્ત વિચરનાર ओवाइण. धा० [उपयाच्] યાચના કરવી ओवाइणित्तए. कृ० [उपयाचितुम् યાચના કરવા માટે ओवाइणित्ता. कृ० [उपयाच्य યાચના કરીને ओवाइय. न०/उपयाचित]
यो ‘उवयाइय
ओवाइय. न० [औपपातिक
यो ‘ओववाइय ओवाडण. त्रि० [अवपाहन વિશરણ, નાશ ओवाडित. त्रि० [अवापाटित] વિદારેલ, ચીરેલ ओवाडियय. त्रि० [अवपाटितक] | વિદારીત ओवात. पु० [अवपात પડવાનું સ્થાન, ખાડાવાળી જમીન ओवात. विशे० [अवदात પવિત્ર, નિર્મળ ओवातपव्वज्जा. स्त्री० [अवपातप्रव्रज्या ગુરુસેવા રૂપ સાધનથી લીધેલ દીક્ષા ओवाय. पु०/औपाय] ઉપાય - સાધન સંબંધિ ओवाय. पु० [अवपात સેવા, ભક્તિ, ખાડો ओवायकारि. पु० [अवदातकारिन्] ઉપદેશાનુસાર ક્રિયામાં પ્રવૃત્ત, આજ્ઞા પાલક ओवायपव्वज्जा. स्त्री० [अवपातप्रव्रज्या
मो ‘ओवातपव्वज्जा ओवायव. त्रि० [अवपातयत्] નમ, વિનયી ओवायवंत. त्रि० [अवपातवत्] નમ, વિનયવાન ओवारियलेण. पु० [उपकारिकालयन]
એક પ્રાસાદ વિશેષ ओवारियलेण. पु० [उपकारिकालयन
यो 64२' ओवास. पु० [अवकाश] અવકાશ, જગ્યા ओवासंतर. त्रि० [अवकाशान्तर] આકાશ, ખાલી પડેલી જગ્યા ओवाह. त्रि०/अपवाह] ઘુમાવી નીચે ફેંકેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 359
Loading... Page Navigation 1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368