Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
ओविद्ध. विशे० [अपविद्ध] પ્રેરિત, આહત ओविय. त्रि०/०] સરખી રીતે ગોઠવેલ, સમારેલ, સંસ્કારિત, આરોપિત ओवील. धा० [अव+पीड પીડા પહોંચાડવી ओवील. त्रि० [अवपीड પીડા પહોંચાડેલ ओवीलक. पु० [अवपीडक] પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્યની લજ્જા દૂર કરનાર ओवीलण. पु० [अवपीडन પીડિત ओवीलय. पु० [अपव्रीडक] हुमो ‘ओवीलक ओवीला. स्त्री० [अवपीडा પીડા, મારપીડ ओवीलेमाण. कृ० [अवपीड्यत्] પીડતો ओवुज्झ. धा० [उप+ऊह] નિશ્ચય કરવો ओवुज्झमाण. कृ० [अपोह्यमान] નિશ્ચય કરીને ओवे. धा० [उप+इ] નજીક આવવું, સ્વીકારવું ओस. पु० दे०]
ઓસ, ઝાકળ ओसक्क. धा० [अव+ष्वष्क
ઓછું કરવું, ઘટાડવું, પાછળ ખસવું, પલાયન થવું ओसक्कित्ता. कृ० [अवष्वष्क्य] પાછા ખસીને, પલાયન થઈને, ઘટાડીને ओसक्कण. न० अवष्वष्कण] નિયત કાળ પહેલા કોઈ ક્રિયા કરવી ओसक्किय. कृ० [अवष्कष्क्य] ઘટાડીને, નિયત કાળ પહેલા કોઈ ક્રિયા કરીને ओसक्किया. स्त्री० [अवष्कष्क्य] જુઓ ઉપર’
ओसत्त. विशे० [अवसक्त સંબદ્ધ, સંયુક્ત ओसध. न० [ओषध]
ઔષધ ओसधि. पु० [ओषधि]
ઔષધિ ओसन्न. पु० [अवसन्न અવશ્ય કરવા યોગ્ય ધર્મક્રિયામાં પ્રસાદી ओसन्न. पु० [अवसन्न
સંયમશિથીલ ओसन्न. विशे० [उत्सन्न બહુલતાએ, એકાંતે ओसन्नग. विशे० [अवसन्नक] શિથીલ, પ્રમાદી ओसन्नदिट्ठाहड. त्रि० [उत्सन्नदृष्टाहत] | શિથીલ દુષ્ટ આહારાદિ લાવવા ओसन्नदोस. पु० [उत्सन्नदोष] પ્રાયઃ વિરમેલ ન હોવાથી થતાં આચાર દોષ ओसन्नविहार. न० [अवसन्नविहार] શિથીલપણે કે ધર્મક્રિયામાં પ્રમાદપૂર્વક રહેવું ओसन्नविहारि. पु० [अवसन्नविहारिन्] શિથીલતાપૂર્વક વિચરનાર ओसप्पिणि. स्त्री० [अवसर्पिणी] દશ કોડા-કોડી સાગરોપમનો કાળ, ઉતરતો કાળ ओसप्पिणिकाल. पु०/अवसर्पिणीकाल] દશ કોડા-કોડી સાગરોપમનો કાળ, ઉતરતો કાળ ओसम. धा० [उप+शम् શાંત કરવું ओसर. धा० [उप+सृ] પાછા હટવું ओसर. धा० [अप+सृ] લાંબુ કરવું, વિસ્તારવું ओसरण. न० [अवसरण સાધુ-સમુદાય ओसरित्ता. कृ० [अपसृत्य] વિસ્તારીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 360
Loading... Page Navigation 1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368