Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 351
________________ आगम शब्दादि संग्रह एवइय. त्रि० एतावत् આટલું एवं. अ० एवम्] એ પ્રકારે, પૂર્વોક્ત રીતે एवंकरण. न० [एवंकरण] એમ કરવું एवंखलु . अ० [एवम् खलु ખરેખર, નિશ્ચય एवंचेव . अ० [एवम् चेव] એ પ્રકારે, પૂર્વોક્ત રીતે एवंभाग. पु० [एवंभाग એ પ્રમાણે एवंभूत. पु० एवम्भूत એક નય एवंभूय. पु० [एवम्भूत એક નય एवंविह. त्रि० एवंविध] એ પ્રકારે, એવા પ્રકારનું एवण्हं. अ० [एवम्] નિશ્ચય, અવધારણ एवति. विशे० एतावत् આટલું एवतिय. विशे० एतावत् આટલું एवमेव. अ० [एवमेव] એમ જ एस. धा० [आ+इष् ઇચ્છા કરવી, શોધવું एसंत. त्रि० एषयत् શોધતો, ગવેસતો एसकाल. पु० [एष्यत्काल ભવિષ્યકાળ एसज्ज. न० [ऐश्वर्य श्वर्य, ऋद्धि एसण. न० एषण એષણીય, નિર્દોષ एसणदोस. पु० [एषणदोष] ગવેસણા સંબંધિ કોઈ દોષ एसणया. स्त्री०एषणा] यो ‘एसणा' एसणा. स्त्री० [एषणा] આ નામની એક સમિતિ, અભિલાષ, આહારાદિની ગવેષણા एसणाअसमिअ. त्रि०एषणाअसमित] અસમાધીનું ૨૦મુ સ્થાનક સેવનાર, અસૂઝતા ભાત-પાણી લઇ બીજા સાધુ સાથે કલહ કરનાર, એષણાસમિતિ રહિત एसणाअसमित. त्रि० एषणाअसमित] यो एसणाअसमित एसणाकुसल. पु० एषणाकुशल) આહારાદિની ગવેષણા કરવામાં કુશળ एसणागोचर. पु० [एषणागोचर] આહારાદિની ગવેષણા માટે ફરવું તે एसणादोस. पु० [एषणादोष] यो ‘एसणदोस' एसणासमिइ. स्त्री० एषणासमिति] એક સમિતિ एसणासमित. पु० एषणासमित] આહારની ગવેષણામાં સમ્યક ઉપયોગવાનું एसणासमिति. स्त्री० [एषणासमिति એક સમિતિ एषणासमिय. पु० [एषणासमित] यो ‘एसणासमित' एसणिज्ज. त्रि० एषणीय] નિર્દોષ, સાધુને કલ્પે તેવું, મુનિએ એષણા કરવા યોગ્ય एसणिय. स्त्री० [एषणीय यो 64२' एसमाण. विशे० एषयत् નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવી તે, શોધવું તે एसि. विशे० एपिन् નિર્દોષ ભિક્ષા ગવેષક मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 351

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368