Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 319
________________ आगम शब्दादि संग्रह उवक्खाइत्तु. पु० [उपाख्यात ખ્યાતિ કે પ્રસિદ્ધિ મેળવનાર उवक्खाइया. स्त्री० [उपाख्यायिका ઉપકથા, પ્રાસંગિક કથા उवक्खे व. पु० [उपक्षेप પ્રયત્ન, ઉદ્યોગ उवग. विशे० [उपग] અનુસરનાર उवगच्छ. धा० [उप+गम् પાસે આવવું, પ્રાપ્ત કરવું, જાણવું उवगच्छिता. कृ० [उपगम्य] જાણીને, સ્વીકાર કરીને, નજીક આવીને उवगत. त्रि० [उपगत] પ્રાપ્ત થયેલ, પામેલ उवगय. त्रि० उपगत જુઓ ઉપર उवगरण. न० [उपकरण વસ્ત્ર-પાત્ર આદિ નિર્વાહના સાધન उवगरणअकिंचणता. स्त्री०/उपकरणअकिञ्चणता] ઉપકરણ લોભનો અભાવ उवगरणउप्पायणया. स्त्री० [उपकरणोत्पादनता] ઉપકરણ એકઠા કરવા અથવા લાવી આપવા उवगरणचियाय. त्रि०/उपकरणत्याग] ઉપકરણનો ત્યાગ કરવો તે उवगरणजाय. न० [उपकरणजात] ઉપકરણના ભેદ उवगरणत्त. न०/उपकरणत्व] ઉપકરણપણું उवगरणदव्वोमोयरिया. स्त्री० [उपकरणद्रव्यायमोदरिका] સાધુના આવશ્યક ઉપકરણ કરતા પણ કંઈક ઓછા ઉપકરણ રાખવા તે, દ્રવ્ય ઉણોદરીનો એક ભેદ उवगरणपणिहाण. न० [उपकरणप्रणिधान] ઉપકરણનો ઉપભોગ કે પ્રવર્તન उवगरणसंजम. पु० [उपकरणसंयम સાદા કે તુચ્છપ્રાય વસ્ત્ર પહેરવા-સંયમનો એક ભેદ उवगरणसंवर. पु० उपकरणसंवर] સંવરનો એક ભેદ-પ્રમાણોપેત-કલ્પનીય વસ્ત્રો લેવા उवगरणहर. पु० [उपकरणहर] ઉપકરણ હરનાર उवगसंत. कृ० [उपकर्षत् સમીપ આવવું તે उवगसित्ताणं. कृ० [उपकय] સમીપ લાવીને उवगाइज्जमाण. कृ० [उपगीयमान] ગવાતું उवगारियलेण. न०/उपकारिकालयन પ્રાસાદપીઠ उवगारियालयण. न०/उपकारिकालयन] પ્રાસાદપીઠ उवगिज्जमाण. कृ०/उपगीयमान] ગાતો उवगिण्ह. धा० [उप+ग्रह] ગ્રહણ કરવું उवगिण्हमाण. कृ० [उपगृहान] ગ્રહણ કરતો उवगीयमान. कृ०/उपगीयमान] ગાતો उवगुव. धा० [उव+गुप] પ્રાપ્ત કરવું उवगूढ. विशे० [उपगूढ] સંસ્કૃષ્ટ, અડકેલ, યુક્ત, છુપાઈ રહેલ उवगूहिज्जमाण. कृ० [उपगूद्यमान આલિંગન કરાતું | उवगूहिय. त्रि० [उपगूढ] આલિંગન કરેલ उवग्ग. अ० [उपाग्र સમીપમાં, નજીક उवग्गच्छाया. स्त्री० [उपाग्रछाया] સમીપછાયા उवग्गह. पु० [उपग्रह) ઉપાધિ - જેથી ભવ વધે તે, અવલંભ, ટેકો, આજ્ઞા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 319

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368