Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 328
________________ उवसंकम. धा० / उप+संक्रम) પાસે જવું उवसंकमंत. कृ० (उपसङ्क्रामत] પાસે જતો उवसंकमित्ता. कृ० (उपसङ्क्रम्य ] પાસે જઈને उपसंकमित्तु कृ० / उपसङ्क्रम्य ] પાસે જઈને आगम शब्दादि संग्रह उवसंकमेंत. कृ० [उपसङ्क्रामत] પાસે જતો उवसंखडिज्जमाण. कृ० [ उपसंस्क्रियमाण ] રાંધેલ, પકાવેલ उवसंत. पु० [ उपशान्त ] उपशांत, शांत वृत्तिवाजी, उपशम भाववाजी, ક્ષમાવાનું, આકુળતા રહિત, વિકારથી નિવૃત્ત उवसंतकसाई. पु० (उपशान्तकषायिन् ) જેના કષાય શાંત થયા છે તેવો उवसंतसकसाय. पु० [ उपशान्तकषाय ] કષાય શાંત થયેલ, ૧૧ મા ગુણઠાણા વર્તી उवसंतकसायवीतराग. पु० [ उपशान्तकषायवीतराग | ૧૧ મા ગુણઠાણા વર્તી उवसंतजीवि. पु० [ उपशान्तजीवन् ] કષાય આદિનું દમન કરનાર उवसंतमोह. पु० [ उपशान्तमोह ] જેનો મોહ કે મોહનીય કર્મ શાંત થયેલ છે તે उवसंतया स्वी० / उपशान्तता) ઉપશાંતપણું उवसंतवेदय. पु० [ उपशान्तवेदक ] જેનો વેદ-કામ વિકાર શાંત થયો છે તે उवसंति. स्त्री० [ उपशान्ति] उवसंपज्जण न० ( उपसम्पादन) પદવી સ્વીકાર उवसंपज्जणारिह. त्रि० ( उपसम्पादनाही ઉપસંપદા યોગ્ય, પદવી યોગ્ય उवसंपज्जणावत्त. न० [ उपसम्पादनावर्त्त ] ઉપસંપજ શ્રેણિ - પરિકર્મનો એક ભેદ उवसंपज्जमाणगति. स्त्री० [ उपसम्पद्यमानगति ] વિહાયોગતિનો એક ભેદ उवसंपज्जसेणिया स्त्री० [ उपसम्पादन श्रेणिका) પરિકર્મનો એક ભેદ उवसंपज्जसेणियापरिकम्म. पु० [ उपसम्पादनश्रेणिका परिकर्म] खोर' उवसंपज्जित्ता. कृ० (उपसम्पद्य] આશ્રય કરીને, સ્વીકારીને उवसंपज्जित्ताणं कृ० ( उपसम्पद्य ] खोर' उवसंपज्जियब. पु० ( उपसम्पत्तव्य ) પદવી આપવી, ઉપસંપદા કરવી उवसंपण्ण. त्रि० / उपसम्पन्न ] ઉદ્યત થયેલ उवसंपदा. स्वी० / उपसम्पदा ] જ્ઞાનાદિ સંપત્તિ માટે આચાર્યાદિકની નિશ્રા સ્વીકારવી તે, સામાચારીના દેશમાંનો એક ભેદ उवसंपया स्वी० / उपसम्पदा) खोर' उवसंपयाविहार. पु० [ उपसम्पत्विहार ] નિશ્રાકૃત્, વિચરણ उवसंहार. पु० [उपसंहार] સમેટવું, રોકવું उवसग्ग. पु० / उपसर्ग ઉપશાંતિ उवसंपजहण्ण न० [ उपसम्प्रत्प्रहाण | અન્ય રૂપ પ્રતિપત્તિનો સ્વીકાર કે આશ્રય કરી સ્વસ્વરૂપનો ત્યાગ કરવો उवसंपज्ज. धा० / उप+सं+पद्] આશ્રય કરવો, સ્વીકાર કરવો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1 उपसर्ग, प्र. प्रति, निर वगेरे - ४ धातुनी माहिमां લાગીને કોઈ અન્ય અર્થ પ્રતિપાદિત કરે તે, Guaq sष्ट उवसग्गपत्त. त्रिo / उपसर्गप्राप्त ] ઉપદ્રવ પામેલ, ઉપસર્ગ પ્રાપ્ત Page 328

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368