Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
एगंतिय. न० ऐकान्तिक
અવશ્ય થનાર, અદ્વિતીય, મિથ્યાત્વનો એક ભેદ एगक्खरिय. त्रि० [एकाक्षरिक]
એક અક્ષરવાળું एगखुर. त्रि० एकखुर
એક ખરીવાળા પશુ एगग. न० [एकाकी
એકાકી, ફક્ત એકલો एगगब्भवसहीय. न०/एकगर्भवसहीय]
એક ગર્ભમાં વાસ કરનાર एगगुण. त्रि० एकगुण]
એકગણો, વર્ણ-ગંધ આદિને આશ્રિને એકગુણ હોય તે एगग्ग. न० एकाग्र]
એકાગ્ર, ચિત્ત સ્થિરતા एगग्गचित्त. पु० एकाग्रचित्त]
એકાગ્ર ચિત્ત एगग्गमण. न०एकाग्रमनस्
એકાગ્ર મન एगग्गमणसन्निवेसणया. स्त्री०एकाग्रमनःसन्निवेशन]
મનને એક સ્થાને સ્થાપવું एगग्गहणगहीय. न० एकग्रहणगृहीत]
એક શબ્દથી ગ્રહણ કરેલ एगचक्खुविणिहय. त्रि० एकचक्षुर्विनिहत]
જેને દ્રવ્ય ચક્ષુ હણાયેલ છે તે एगचर. त्रि० एकचर]
એકાકી વિચરનાર एगचरिया. स्त्री० [एकचर्या
એકાકી વિચરવું एगचारि. त्रि० एकचारिन्
એકલવિહારી एगचित्त. पु० [एकचित्त
એક ચિત્ત एगच्च. पु० एकदा
એક વખત एगच्चाओ. त्रि० एकस्मात्
એક વખત
एगच्छत. त्रि० एकछत्र
એકછત્ર एगछत्त. त्रि० एकछत्र
એકછત્ર एगजंबूय. न० [एकजम्बूक
એ નામક ચૈત્ય एगजडि. पु० एकजटिन्
એક મહાગ્રહ एग्गजम्म. त्रि० एकजन्मन्
એક જન્મ एगजात. त्रि० एकजात]
એકલુ, નિઃસહાય एगजाय. त्रि० [एकजात]
જુઓ ઉપર एग्गजीव. पु० [एकजीव
એકજીવ एगजीविय. त्रि० [एकजीविक]
એક જીવવાળું एगज्झ. त्रि० [एकध्य]
એક વાક્યતાથી ધારણ एगट्ठ. त्रि० एकार्थ)
એક અર્થવાળું પદ एगट्ठाण. न० एकस्थान]
એકલઠાણું एग्गट्ठाणग. पु० [एकस्थानक
એક સ્થાનક एगट्ठिय. त्रि० एकार्थिक
સમાનાર્થી एगट्ठिय. पु० [एकास्थिक]
એક ગોટલીવાળું एग्गट्ठियपय. न० [एकार्थिकपद]
એકાર્થીપદ एग्गट्ठिया. स्त्री० [दे०]
નાની નાવ, હોડી एग्गट्ठियानुओग. पु० [एकार्थिकानुयोग] એકાર્થિક-અનુયોગ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 343
Loading... Page Navigation 1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368