Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 341
________________ आगम शब्दादि संग्रह एकदेस. विशे० [एकदेश] એકદેશ-વિભાગ एकराइया. स्त्री० एकरात्रिक] બારમી ભિક્ષ પ્રતિમા एकल्ल. विशे०/०] એકાકી एकल्लविहार. पु० एकाकिविहार] સાધુએ એકલા વિચરવું તે एकल्लविहारपडिमा. स्त्री० एकलविहारप्रतिमा] એકલા વિચરવાની પ્રતિજ્ઞા एकारसंगसुत्तत्थधारय. पु० एकादशाङ्गसूत्रार्थधारक) અગિયાર અંગસૂત્ર ધારક एकावलि. स्त्री० [एकावलि એકસરો હાર, એક પ્રકારનું તપ-વિશેષ एकाह. त्रि० [एकाह એક દિવસ एकोदग. न० [एकोदक] બધું જ પાણીથી ભીંજાયેલ एक्क. त्रि० [एक] એક, અદ્વિતીય एक्कंगसरीर. न०एकाङ्गशरीर] અખંડ શરીર एक्कग. त्रि० [एक्क એકલવિહારી સાધુ एक्कजम्मिया. स्त्री० [एकजन्मिका] તત્કાલ જન્મેલ एक्कड. न० [इक्कट] એક વનસ્પતિ एक्कतर. अ० [एकतर] અનેકમાંથી એક एक्कमेक्क. विशे० [एकैक] એક-એક, પ્રત્યેક एक्कय. त्रि० [एक्क એકલ વિહારી સાધુ एक्करस. पु० एकरस] એકરસ एक्कविह. न० एकविध] એક પ્રકારે एक्कसरग. न० [एकसरक] એક જ પંક્તિવાળું, ઉદ્દેસાદિ પેટાવિભાગ રહિત एक्कसिद्ध. पु० [एकसिद्ध] એકાકી સિદ્ધ एक्काइ. त्रि० [एकादि] એક વગેરે एक्काइ. वि० [एकादि] मियापुत्त-१ नो पूर्वसव, શતદ્વાર નગર નજીકના એક ખેડાનો વહીવટદાર, તે ઘણો જ ક્રૂર હતો. તેને સોળ રોગ ઉત્પન્ન થયા. રોગથી પીડાઈને તે મૃત્યુ પામ્યો. તે અતિ દુઃખી અને કરુણાજનક येवा 'मियापुत-१' ३५४भ्यो. एक्कारसंगवि. पु० एकादशाङ्गवित्] અગિયાર અંગને જાણનાર एक्कारसंगि. पु० एकादशाङ्गिन् અગિયાર અંગ ધારક एक्कारसमासपरियाय. पु० [एकादशमासपर्याय અગિયાર માસનો દીક્ષા પર્યાય एक्कारसवासपरियाय. पु० एकादशवर्षपर्याय) અગિયાર વર્ષનો દીક્ષા પર્યાય एक्कारसि. स्त्री० [एकादशी અગિયારસ एक्कारसी. स्त्री० [एकादशी] અગિયારસ एक्कासन. न० [एगासन] એકાસણું, તપ एक्कासनय. न०एगासनक] यो 64२' एक्कासनिय. त्रि० [एगासनिक] એક આસને બેસનાર, એકાસણું-તપ કરેલ एक्किक्क. त्रि० एक्कैक] એક-એક, પ્રત્યેક एक्किक्किय. त्रि० [एकैक] જુઓ ઉપર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 341

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368