Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 337
________________ उस्सक्कइत्ता. कृ० (उष्वष्क्य) છોડીને, ત્યાગ કરીને उस्सक्किया. त्रि० (उत्ष्वष्वय) નિયતકાળ બાદ કરાયેલ उस्सग्ग. पु० [ उत्सर्ग ] કાર્યોત્સર્ગ, ત્યાગ, કાય વ્યાપારનો ત્યાગ, મળમૂત્રાદિ त्याग द्रव्यभावले त्याग कर वो ते सामान्य विधि, ઉપયોગ उस्सपिंड. पु० [ उत्सृष्टपिण्ड] ફેંકી દેવા યોગ્ય ભોજન उस्सण्ण न० [दे०] बहुलता, मोटे लागे, अनुपरत अलक्षायुक्त शरीर, નિજ ધર્મમાં પ્રમાદી उस्सण्हसहिया. स्त्री० [ उत्श्लक्ष्णश्लक्ष्णिका ] એક પરિમાણ उस्सप्प. धा० (उत्+सृप्] ઉન્નતિ થવી उस्सप्पिणी. स्त्री० / उत्सर्पिणी] કાળનું એક પ્રમાણ, ચઢતો કાળ, દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ उस्सप्पिणीगंडिया. स्त्री० [ उत्सर्पिणीकण्डिका) એ નામક એક સૂત્રાંશ उस्सप्पिय न० [ उत्सर्पित] ઉન્નતિ પ્રાપ્ત उस्सय. पु० [ उच्छ्रय] ઉન્નતિ, ઉચ્ચતા उस्सयण. पु० [ उच्छ्रयण] માન, અહંકાર आगम शब्दादि संग्रह उस्सव, पु० ( उत्सव) મહોત્સવ उस्सव. धा० (उत् + श्रि] ઊંચુ કરવું उसवणया. पु० / उत्स्रवण ] અભિમાન उस्सविय. कृ० (उच्छ्रित्य [ ] વિશ્વાસમાં લઈને उस्सवेत्ता. कृ० ( उच्छ्रित्या पृथ्वी 'उपर उस्सस. धा० ( उत् + श्वस् ] પાસ તેનો उस्ससिज्जमाण. कृ० (उच्छ्वस्यमान) શ્વાસ લેતો उस्ससिय न० [ उच्छ्वसित ઊંચો શ્વાસ उस्सारवायअ. वि० [ उत्सारवाचक એક આચાર્ય, જેને અન્યનીર્થિકો સાથે ચર્ચા થઈ ત્યારે તેને હરાવેલા પણ બીજી વખત બેદરકારીથી ઉત્તરો આપતા આચાર્યને હારવું પડેલ. उस्सारित, विशे० / उत्सारित) દૂર કરાયેલ उस्सारिय. विशे० / उत्सारित] દુર કરાયેલ उस्सास. पु० [उच्छ्वास ] ‘પન્નવણા' સૂત્રનું એક પદ उस्सास, पु० उच्छ्वास] નામ કર્મની એક પ્રકૃતિ, શ્વાસ લેવો उस्सासग. पु० [उच्छ्वासक ] શ્વાસ લેનાર उस्सासत्त न० (उच्छ्वासत्व ] શ્વાસોચ્છવાસ પણું उस्सासध्धा. स्त्री० [उच्छ्वास-अद्धा ] ઉચ્છવાસ કાળ, શ્વસન માર્ગ उस्सासनाम न० उच्छ्वासनामन् નામ કર્મની એક પ્રકૃતિ उस्सासनिस्सास. पु० / उच्छासनिःश्वास) શ્વાસોચ્છવાસ उस्सासपद. पु० [उच्छ्वासपद ] 'પાવણા' સૂત્રનું એક પદ उस्सवित्ताणं. कृ० / उत्सृत्य ] ઊંચું કરીને उस्सासमाण. कृ० ( उच्छ्वसत् શ્વાસોચ્છવાસ હોતો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 337

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368