Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 331
________________ आगम शब्दादि संग्रह उवाइत्तए. कृ०/उपयाचितुम्) માનતા કરવા માટે, દેવારાધના સંકલ્પ उवाइमाण. कृ०/उपाददत्] ગ્રહણ કરતો उवाइय. त्रि० [उपयाचित યાચના કરેલું, ઇચ્છેલું, દેવારાધનાથી પ્રાપ્ત उवाइय. पु० [दे०] ત્રણ ઇન્દ્રિયવાળો જીવ उवाइयसेस. त्रि०/उपायितसेस ખાતા વધેલું उवागच्छ. धा० [उपा+आ+गम] નજીકમાં આવવું, પ્રાપ્ત કરવું उवागच्छंत. त्रि०/उपागच्छत् નજીકમાં આવેલ, પ્રાપ્ત કરેલ उवागच्छित्तए. कृ० उपागन्तुम् પ્રાપ્ત કરવા માટે उवागच्छित्ता. कृ० [उपागत्य] પ્રાપ્ત કરીને उवागच्छिता. कृ० [उपागम्य] નીકટ આવીને, પ્રાપ્ત કરીને उवागत. त्रि० [उपागत] પ્રાપ્ત થયેલ उवागम्म. कृ० [उपागम्य નીકટ આવીને उवागय. त्रि० [उपागत मो ‘उवागत उवाचिय. त्रि० [उपाचित ભરેલ, વ્યાપ્ત उवाणह. पु० [उपानह] પગરખાં, જોડા उवातिकम्म. कृ० [उपातिक्रम्य] ઉલ્લંઘન કરીને, ઓળંગીને उवातिण. धा० [उप+आ+दा] ગ્રહણ કરવું उवातिणंत. त्रि०/उपाददत् ગ્રહણ કરતો उवातिणाव. धा० [उप+आ+दापय् ગ્રહણ કરાવીને, પ્રવેશ કરાવીને उवातिणावित्ता. कृ० [अतिक्रम्य] ઉલ્લંઘન કરીને, પસાર કરીને उवातिणावेत. कृ० [उपादापयत्] ઉલ્લંઘન કરાવેલ, પ્રવેશ કરાવેલ उवातिणावेत्तए. कृ० [अतिक्रमितुम्] ઉલ્લંઘન કરવા માટે उवादाय. कृ० [उपादाय ગ્રહણ કરવાને उदादित्तए. कृ० [उपादाय ગ્રહણ કરવાને उवादिय. धा०/उप+आ+दा] ગ્રહણ કરવું उवादीयमाण. कृ० [उपादीयमान] કર્મ વડે બંધાયેલ, જીવનિકાય વધરૂપ પ્રવૃત્તિ उवाधि. पु०/उपाधि ઉપાધિ, વિશેષણ उवाय. पु० [उपाय ઉપાય, સાધન, પ્રતીકાર, યુક્તિ, હેતુ उवाय. पु०/अवपात] ખાડો उवायओ. अ० [उपायतस् ઉપાયથી उवायण. न०/उपायन] યાચના કરવી, ભેટ उवायपव्वज्जा. स्त्री० [उपायप्रव्रज्या ગુરુની સેવાપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે उवायमाण. कृ० [उपयाचमान] માનતા રાખતો उवालंभ. पु० [उपालम्भ] ઠપકો આપવો તે उवालभ. धा० [उप+आ+लभ] ઠપકો આપવો उवालभित्ता. कृ० [उपालभ्य] ઠપકો આપીને मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 331

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368