Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
उवसग्गपरिण्णा. स्त्री० [उपसर्गपरिज्ञा]
'સૂયગડ સૂત્રનું ત્રીજું અધ્યયન उवसग्गेउं. कृ० [उपसर्गयितुम्
ઉપસર્ગ કરવાને માટે उवसज्ज. धा० [उप+सृज्
આશ્રય કરવો उवसत्त. विशे० [उपशक्त]
ગાઢ આસક્તિવાળો उवसम. पु० [उपशम
શાંતિ, ક્ષમા, ઇન્દ્રિય નિગ્રહ ઉદયમાં આવેલ કર્મ પ્રકૃતિ દબાવવી, પક્ષના પંદરમાં દિવસનું નામ,
અહોરાત્રના એક મુહૂર્તનું નામ, उवसम. धा० [उप+शम]
શાંત થવું, કર્મ પ્રકૃતિને ઉપશમાવવી उवसमन. न० [उपशमन]
ઉપશમનવૃત્તિ उवसमनिष्फण्ण. पु० [उवशमनिष्पन्न]
જે પ્રકૃતિનો ઉપશમ કરવામાં આવ્યો છે તે उवसमय. पु० [उपशमक]
ઉપશમ ભાવવાળા મુનિ, ઉપશમ શ્રેણિએ ચડેલ उवसमावेयव्व. कृ०/उपशमयितव्य
ઉપશમાવવું તે उवसमित्ता. कृ० [उपशम्य
ઉપશમાવીને उवसमिय. पु० [औपशमिक]
કર્મ પ્રકૃતિનો ઉપશમ, ઔપથમિક ભાવ उवसमिय. त्रि०/उपशमित]
ઉપશમ-પ્રાપ્ત उवसमियव्व. त्रि० [उपशमितव्य
ઉપશમાવવું તે उवसाम. धा० [उप+शमय
શાંત કરવું उवसामग. पु० [उपशामक]
મોહનીય કર્મપ્રકૃતિ ઉપશમાવી - ૧૧ મે ગણઠાણે રહેલ
उवसामण. न० [उपशमन]
यो ‘उवसमन उवसामणता. स्त्री० [उपशमनता]
ઉપશમવૃત્તિ उवसामणया. स्त्री० [उपशमनता]
જુઓ ઉપર उवसामणोवक्कम. पु०/उपशमनोपक्रम
કર્મને ઉપશમાવવાનો આરંભ उवसामय. पु० [उपशामक
gो ‘उवसामग उवसामित्तए. कृ० उपशामयितुम्
ઉપશમાવવાને માટે उवसामित्ता. कृ० [उपशाम्य
ઉપશમાવીને उवसुद्ध. विशे० [उपशुद्ध] નિર્દોષ उवसोभमाण. पु०[उपशोभमान
શોભાયમાન उवसोभित. त्रि० [उपशोभित]
શોભતું उवसोभिय. त्रि०/उपशोभित
શોભતું उवसोभेमाण. पु० [उपशोभमान
શોભાયમાન उवसोहिय. त्रि० [उपशोभित
શોભાવાળું उवसोहिय. त्रि०/उपशोधित] નિર્મળ કરેલ उवसोहेमाण. पु० [उपशोभमान]
શોભતો उवस्सय. पु० [उपाश्रय]
સાધુ-સાધ્વી જ્યાં રહે છે તે સ્થાન, વસતિ उवहड. पु० [उपहृत]
વાસણમાં કાઢેલું જ વહોરવું એવો અભિગ્રહ | उवहण. धा० [उप+हन् | વિનાશ કરવો, આઘાત પહોંચાડવો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 329
Loading... Page Navigation 1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368