SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उवसग्गपरिण्णा. स्त्री० [उपसर्गपरिज्ञा] 'સૂયગડ સૂત્રનું ત્રીજું અધ્યયન उवसग्गेउं. कृ० [उपसर्गयितुम् ઉપસર્ગ કરવાને માટે उवसज्ज. धा० [उप+सृज् આશ્રય કરવો उवसत्त. विशे० [उपशक्त] ગાઢ આસક્તિવાળો उवसम. पु० [उपशम શાંતિ, ક્ષમા, ઇન્દ્રિય નિગ્રહ ઉદયમાં આવેલ કર્મ પ્રકૃતિ દબાવવી, પક્ષના પંદરમાં દિવસનું નામ, અહોરાત્રના એક મુહૂર્તનું નામ, उवसम. धा० [उप+शम] શાંત થવું, કર્મ પ્રકૃતિને ઉપશમાવવી उवसमन. न० [उपशमन] ઉપશમનવૃત્તિ उवसमनिष्फण्ण. पु० [उवशमनिष्पन्न] જે પ્રકૃતિનો ઉપશમ કરવામાં આવ્યો છે તે उवसमय. पु० [उपशमक] ઉપશમ ભાવવાળા મુનિ, ઉપશમ શ્રેણિએ ચડેલ उवसमावेयव्व. कृ०/उपशमयितव्य ઉપશમાવવું તે उवसमित्ता. कृ० [उपशम्य ઉપશમાવીને उवसमिय. पु० [औपशमिक] કર્મ પ્રકૃતિનો ઉપશમ, ઔપથમિક ભાવ उवसमिय. त्रि०/उपशमित] ઉપશમ-પ્રાપ્ત उवसमियव्व. त्रि० [उपशमितव्य ઉપશમાવવું તે उवसाम. धा० [उप+शमय શાંત કરવું उवसामग. पु० [उपशामक] મોહનીય કર્મપ્રકૃતિ ઉપશમાવી - ૧૧ મે ગણઠાણે રહેલ उवसामण. न० [उपशमन] यो ‘उवसमन उवसामणता. स्त्री० [उपशमनता] ઉપશમવૃત્તિ उवसामणया. स्त्री० [उपशमनता] જુઓ ઉપર उवसामणोवक्कम. पु०/उपशमनोपक्रम કર્મને ઉપશમાવવાનો આરંભ उवसामय. पु० [उपशामक gो ‘उवसामग उवसामित्तए. कृ० उपशामयितुम् ઉપશમાવવાને માટે उवसामित्ता. कृ० [उपशाम्य ઉપશમાવીને उवसुद्ध. विशे० [उपशुद्ध] નિર્દોષ उवसोभमाण. पु०[उपशोभमान શોભાયમાન उवसोभित. त्रि० [उपशोभित] શોભતું उवसोभिय. त्रि०/उपशोभित શોભતું उवसोभेमाण. पु० [उपशोभमान શોભાયમાન उवसोहिय. त्रि० [उपशोभित શોભાવાળું उवसोहिय. त्रि०/उपशोधित] નિર્મળ કરેલ उवसोहेमाण. पु० [उपशोभमान] શોભતો उवस्सय. पु० [उपाश्रय] સાધુ-સાધ્વી જ્યાં રહે છે તે સ્થાન, વસતિ उवहड. पु० [उपहृत] વાસણમાં કાઢેલું જ વહોરવું એવો અભિગ્રહ | उवहण. धा० [उप+हन् | વિનાશ કરવો, આઘાત પહોંચાડવો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 329
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy