________________
उवहणंत. त्रि० ( उपघ्नत] વિનાશ પામેલ
उवहत. त्रि० (उपहत) વિનાશીત, દુષિત
उवहम्म. धा० ( उप + हन्] खो 'उवहण
उवहम्मिय. त्रि० (उपघ्नत्] વિનાશ પામેલ
उवहर. धा० ( उप+ह]
ઉપસ્થિત કરવા, અર્પણ કરવું
उवहरंत त्रि० (उपहरत् । અર્પણ કરતો
उवहस. धा० [ उप+हस्] હાંસી કરવી
उवहाण. न० ( उपधान]
यो 'उवधाण'
उवहाणपडिमा स्त्री० [ उपधानप्रतिमा] ઉપધાન - તપ વિશેષનો અભિગ્રહ
आगम शब्दादि संग्रह
उवहाणव, पु० (उपधानवत्)
શાસ્ત્ર વાંચના નિમિત્તે નિયત થયેલ તપ કરનાર
वहाणवीरिय. पु० / उपधानवीर्य ]
ઉપધાન - તપ વિશેષ માટે વપરાતી શક્તિ
उवहिय. त्रि० (उपहित] અર્પણ કરેલ
उवहिय. पु० [ औपधिक ] માયા વડે પાપને સાંકનાર उवहिविसग्गं. पु० (उपधिव्युत्सर्ग] ઉપાધિનો ત્યાગ કરવો તે उवहिविवेगकरण. न० [उपधिविवेककरण] ઉપધિના વિષયમાં વિવેક કરવો તે
उवही. पु० (उपाधि) gul 'safe'
उवाइक्कंत त्रि० (उपातिकान्त)
વ્યતીત થયેલ, પસાર થયેલ
उवाइक्कम. कृ० ( उपातिक्रम्य]
ઉલ્લંઘન કરીને, ઓળગીને, ત્યાગ કરીને
उवाइक्कम्म. कृ० ( उपातिक्रम्य ] खर
उवाइणाय धा० (अति+क्रम्) ઉલ્લંધન કરવું, પસાર કરવું वाणावित्त. कृ० (अतिक्रमितुम् ] ઉલ્લંધન કરવા માટે
वाणाविय. कृ० (अतिक्रान्त] ઉલ્લંધિત
उवाइणावेंत. कृ० ( अतिक्रामत्) ઉલ્લંઘન કરેલ
उवाणसुय न० ( उपधानश्रुत]
'આયાર' સૂત્રનું એક અધ્યયન उवहार, पु० (उपहार)
બક્ષીસ, ભેટ उवहि. पु० [उपधि] देखो 'उपाधि'
उहि असुद्ध न० / उपध्यशुद्ध]
માયા વડે સાવદ્ય, અધર્મદ્વારનો પર્યાય उवहित. त्रि० (उपहृत)
પિનવેલ
उवहिपच्चक्खाण. न० [ उपधिप्रत्याख्यान ] ઉપધિ, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણનો ત્યાગ
उवहिपमाण न० / उपधिप्रमाण]
ઉપધિ, વસ્ત્ર-પાત્રાદિનું પ્રમાણ નક્કી કરવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
उवाइणावेत्तर. कृ० ( उपादायितुम् ] ગ્રહણ કરવાને માટે
उवाइणावेत्त. कृ० (अतिक्रमितुम् ] ઉલ્લંઘન કરવા માટે
उवाइणावेत्ता. कृ० / उपादाप्य]
ગ્રહણ કરીને
वाइणावेत्ता. कृ० [ अतिक्रम्य] ઉલ્લંધન
उवाइणित्तए. कृ० (उपादातुम्] ગ્રહણ કરવા માટે
उवाइणित्तए कृ० ( अतिक्रमितुम् ] ઉલ્લંઘવા માટે
Page 330