Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
उवलंभ. धा० [उप+लभ
પ્રાપ્ત કરવું उवलंभणा. स्त्री० [उपलम्भना]
ઠપકાનું વચન, ઓળંભો उवलंभमान. कृ० [उपलभमान
ઠપકો દેતો उवलग्ग. त्रि० [उपलग्न]
ભાગેલ उवलद्ध. त्रि० [उपलब्ध]
પ્રાપ્ત, જાણેલ उवलद्धपुव्व. न० [उपलब्धपूर्व
પહેલેથી જ પ્રાપ્ત થયેલ उवलब्भ. धा० [उप+लभ
પ્રાપ્ત કરવું उवलब्भ. कृ० उपलभ्य]
મેળવીને उवलभ. धा० उप+लभ
મેળવીને उवललिय. न० [उपललित
એક જાતની કામ ચેષ્ટા उवलालिज्जमाण. त्रि० [उपलाल्यमान
કામક્રીડા કરતો उवलिंप. धा० [उव+लिप्]
ચાટવું, હાથ ફેરવવો उवलित. त्रि० [उपलिप्त
કર્મ વડે લેપાયેલ उवलित्तए. त्रि० [उपलिप्त
જુઓ 'ઉપર’ उवलिप. धा० [उव+लिप्
ચાટવું, હાથ ફેરવવો उवलिप्प. धा० [उव+लिप
यो 64२' उवलेव. पु० [उपलेप]
કર્મનો લેપ उवलेवण. न०/उपलेपन લિંપવું તે
उवलेविय. न०/उपलिप्त
यो ‘उवलिंप उवल्लि . धा० [उप+ली]
નિવાસ કરવો, રહેવું, વર્ષાવાસ વ્યતિત કરવો उवल्लीण. त्रि० [उपलीन] સ્થિત उववेत. धा० [उप+पद्
ઉત્પન્ન થવું उववज्ज. धा० [उप+पद्
ઉત્પન્ન થવું, સંગત થવું उववज्जंत. कृ० [उपपद्यमान
ઉત્પન્ન થયેલ उववज्जंतग. कृ०/उपपद्यमानक]
ઉત્પન્ન થયેલ उववज्जमाण. कृ० [उपपद्यमान]
हुयी 64२' उववज्जावेयव्व. कृ० [उपपादयितव्य
ઉત્પન્ન થવા યોગ્ય उववज्जिउं. कृ०/उपपादितुम्
ઉત્પન્ન થવા માટે उववज्जित्तए. कृ०/उपपत्तुम्
यो 64२' उववज्जित्ता. कृ० [उपपद्य]
ઉત્પન્ન થઈને उववज्झ. त्रि०/उपवाह्य]
રાજા-પ્રધાન આદિને બેસવા યોગ્ય उववत्ति. स्त्री० [उपपति]
ઉપજવું તે, ઉત્પત્તિ उववत्तिग. पु० [उपपत्तिक]
ઉપજવા યોગ્ય उववत्तु. विशे० [उपपत्तृ]
ઉત્પન્ન થનાર उववन. न० [उपवन
નાનું ભવન, બગીચો उववन्न. विशे० /उपपन्न ઉત્પન્ન થયેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 326
Loading... Page Navigation 1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368