SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उवलंभ. धा० [उप+लभ પ્રાપ્ત કરવું उवलंभणा. स्त्री० [उपलम्भना] ઠપકાનું વચન, ઓળંભો उवलंभमान. कृ० [उपलभमान ઠપકો દેતો उवलग्ग. त्रि० [उपलग्न] ભાગેલ उवलद्ध. त्रि० [उपलब्ध] પ્રાપ્ત, જાણેલ उवलद्धपुव्व. न० [उपलब्धपूर्व પહેલેથી જ પ્રાપ્ત થયેલ उवलब्भ. धा० [उप+लभ પ્રાપ્ત કરવું उवलब्भ. कृ० उपलभ्य] મેળવીને उवलभ. धा० उप+लभ મેળવીને उवललिय. न० [उपललित એક જાતની કામ ચેષ્ટા उवलालिज्जमाण. त्रि० [उपलाल्यमान કામક્રીડા કરતો उवलिंप. धा० [उव+लिप्] ચાટવું, હાથ ફેરવવો उवलित. त्रि० [उपलिप्त કર્મ વડે લેપાયેલ उवलित्तए. त्रि० [उपलिप्त જુઓ 'ઉપર’ उवलिप. धा० [उव+लिप् ચાટવું, હાથ ફેરવવો उवलिप्प. धा० [उव+लिप यो 64२' उवलेव. पु० [उपलेप] કર્મનો લેપ उवलेवण. न०/उपलेपन લિંપવું તે उवलेविय. न०/उपलिप्त यो ‘उवलिंप उवल्लि . धा० [उप+ली] નિવાસ કરવો, રહેવું, વર્ષાવાસ વ્યતિત કરવો उवल्लीण. त्रि० [उपलीन] સ્થિત उववेत. धा० [उप+पद् ઉત્પન્ન થવું उववज्ज. धा० [उप+पद् ઉત્પન્ન થવું, સંગત થવું उववज्जंत. कृ० [उपपद्यमान ઉત્પન્ન થયેલ उववज्जंतग. कृ०/उपपद्यमानक] ઉત્પન્ન થયેલ उववज्जमाण. कृ० [उपपद्यमान] हुयी 64२' उववज्जावेयव्व. कृ० [उपपादयितव्य ઉત્પન્ન થવા યોગ્ય उववज्जिउं. कृ०/उपपादितुम् ઉત્પન્ન થવા માટે उववज्जित्तए. कृ०/उपपत्तुम् यो 64२' उववज्जित्ता. कृ० [उपपद्य] ઉત્પન્ન થઈને उववज्झ. त्रि०/उपवाह्य] રાજા-પ્રધાન આદિને બેસવા યોગ્ય उववत्ति. स्त्री० [उपपति] ઉપજવું તે, ઉત્પત્તિ उववत्तिग. पु० [उपपत्तिक] ઉપજવા યોગ્ય उववत्तु. विशे० [उपपत्तृ] ઉત્પન્ન થનાર उववन. न० [उपवन નાનું ભવન, બગીચો उववन्न. विशे० /उपपन्न ઉત્પન્ન થયેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 326
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy