________________
आगम शब्दादि संग्रह
उवरिउवरि. अ० [उपर्युपरि]
ઉપર-ઉપર उवरिं. अ० [उपरि]
ઉપર, ઊંચે उवरिचर. त्रि० [उपरिचर]
આકાશમાં ફરનાર उवरितल. त्रि० [उपरितल]
ઉપરનું તળીયું उवरिपुंछणी. स्त्री०/उपरिपुञ्छिनी]
સાદડીની છત ઉપરનું તરણાનું આચ્છાદન उवरिम. त्रि० [उपरितन
ઉપરનું, ઉપલું उवरिमउवरिम. अ० [उपरितनउपरितन]
ઉપર-ઉપરનું उवरिमउवरिमगेवेज्जग. पु०/उपरितनोपरितनप्रैवेयक]
રૈવેયકના નવ વિમાનમાં સૌથી ઉપરનું વિમાન उवरिमउवरिमगेवेज्जय. पु० [उपरितनोपरितनग्रैवेयक
જુઓ ઉપર उवरिमगेविज्ज. पु०/उपरितनग्रैवेय]
નવ રૈવેયકના ઉપરના ત્રણ વિમાન उवरिमगेवेज्ज. पु०/उपरितनग्रेवेय]
જુઓ ઉપર’ उवरिमगेवेज्जग. पु० उपरितनग्रेवेयक]
हुमो 64२' उपरिमगेवेज्जय. पु०/उपरिततनगैवेयक]
જુઓ ઉપર उवरिमतल. पु० [उपरितनतल]
ઉપરનું તળીયું उवरिममज्झिम. पु० [उपरितनमध्यम]
6पर-मध्यनु (मध्यवय) उवरिममज्झिमगेवेज्जग. पु०/उपरितनमध्यमग्रैवेयक]
નવમાંના મધ્યના ત્રણ ચૈવેયક વિમાન उपरिममज्झिमगेवेज्जय. पु०/उपरितनमध्यमग्रैवेयक]
જુઓ ઉપર उवरिमय. पु०/उपरितन] ઉપરનું
उवरिमसुय. न० [उपरितनश्रुत]
ઉપરનું શ્રુત उवरिमहेट्ठिम. पु० [उपरितनअधस्तन
ઉપરનું-નીચેનું, ઉપલી ત્રિકમાં સૌથી નીચેનું उवरिमहेट्ठिमगेवेज्जग. पु० [उपरितनअधस्तनौवेयक]
નવ રૈવેયકમાં સૌથી ઉપરના ત્રણમાનું નીચેનું એટલે કે સાતમું उवरिमहेट्ठिमगेवेज्जय. पु० [उपरितनअधस्तनौवेयक
જુઓ ઉપર उवरिमहेढिल्ल. पु० [उपरितनअधस्तन]
ઉપલી ત્રિકમાં સૌથી નીચેનું उवरिमा. स्त्री० [उपरिमा
ઉપરની ત્રિક उवरिमाउवरिमा. स्त्री० [उपरिमउपरिम]
ઉપરની સૌથી પહેલી - નવમી રૈવેયક उवरिमामज्झिमा. स्त्री० [उपरिमामध्यमा]
ઉપરમાં મધ્યનું उवरिमाहेट्ठिमा. स्त्री० [उवरिमाअधस्तना]
ઉપરમાં નીચેનું - સાતમી રૈવેયક उवरिल्ल. त्रि० [उपरितन
ઉપરનું उवरिल्लगेवेज्ज. पु०/उपरितनप्रैवेयक]
ઉપરની ત્રણ ગૈવેયક उवरिल्लय. न० [उपरितन]
ઉપરનું उवरिसिज्जमाण. त्रि० [उद्देष्यमान]
વરસાદથી ભીંજાતું उवरुद्द. न० [उपरोद्र]
પરમાધામી અસુર દેવતાની એક જાત उवरुवरि. अ० [उपर्युपरि
ઉપર-ઉપર उवरोह. पु० [उपरोध] हुम, साह,
બાધા, અટકાવ, રોકાણ उवल. पु० [उपल પથ્થર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 325