Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
उवतत्त. त्रि० / उपतप्त)
સંતાપ પ્રાપ્ત
उवत्थड. त्रि० [उपस्तृत] આસપાસ ઢંકાયેલ
उत्थाणिया स्त्री० [ उपस्थापनिका ] પાસે બેસનારી દાસી
उवत्थिय. त्रि० ( उपस्थित ]
પાસે આવેલ
उवस. धा० (उपदश्य
દેખાડવું
उवदंसण. पु० [ उपदर्शन] દેખાડવું તે
उवदंसणकूड. पु० / उपदर्शनकूट ] એકટ
उवदंसिज्जमाण. कृ० ( उपदर्श्यमान) દેખાડવું તે
उवदंसित्त. कृ० (उपदर्शयितुम् ] દેખાડવા માટે
उवदंसिता. कृ० [ उपदर्श्य ]
દેખાડીને
उवदंसिय. कृ० (उपदर्श्य દેખાડીને
उवदंसेत्तए. कृ० [उपदर्शयितुम्]
દેખાડવા માટે
उवदंसेत्ता. कृ० (उपदर्श्य ] દેખાડીને
उवदंसेत्तु. पु० [ उपदर्शयितृ] દેખાડનાર
उवदंसेमाण. कृ० (उपदर्शयत् ] દેખાડતો
उवदिट्ठ. त्रि० [उपदिष्ट] ઉપદેશેલ, દર્શાવેલ
उवदिस, धा० [ उप+दिश) ઉપદેશ કરવો
आगम शब्दादि संग्रह
उवदिसित्ता. कृ० (उपदिश्य ] ઉપદેશ કરીને
उवद्दव. पु० [ उपद्रव ] ઉપદ્રવ, આકૃત
उवद्दविज्जमाण. कृ० (उपद्रुयमाण] ઉપદ્રવ કરવો તે, દુઃખ આપવું તે
. विशे० [ उपद्रुत ]
ઉપદ્રવ કરેલ, દુઃખ આપેલ
उवद्दुय.
उधाण न० ( उपधान]
ઉપધાનવિષયક તપ, જ્ઞાનાચારનો એક ભેદ
उधाणवीरिय न० / उपधानवीर्य ]
ઉપધાન તપ સંબંધ શક્તિ
उवधारणया. स्त्री० [ उपधारणता ] અર્થાવગ્રહનું એક નામ
उवधारिय. त्रि० ( उपधारित ] ધારણ કરેલ
उवधि. पु० (उपाधि)
वस्त्र पात्राहि३य उपधि, उप४रएा, सामग्री, माया उवनंद. वि० [ उपनन्द]
બંભણગામનો એક રહેવાસી નવ તેનો ભાઈ હતો. ગોસાળાને રૂપનને આપેલ આહાર રચ્યો નહીં. તેથી ગુસ્સે
થઈને તેને બાળી નાંખેલ. उवनगरम्गाम. पु० (उपनगरग्राम) નગરની નજીકનું એક ગામ उवनच्चिज्जमाण. पु० [ उपनृत्यमान)
નાચતો
उवनम. धा० / उप+नम]
નમસ્કાર કરવો
उवनय. पु० (उपनय]
उपसंहार,, स्तुति, श्लाघा, लेट, पक्षीस
उवनय. पु० [ उपनय ]
દ્રષ્ટાંતના અર્થને પ્રકૃત અર્થમાં જોડવું
उवनयन न० [ उपनयन ]
કળાચાર્ય પાસે બાળકને કળા શીખવવી તે
उवदिसंत. त्रि० (उपदिशत्] ઉપદેશ કરવો તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
उवनि. धा० ( उव+नि ]
ઉપસ્થિત કરવું, નજીકમાં લાવવું, અર્પણ કરવું
Page 322
Loading... Page Navigation 1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368