SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ उवतत्त. त्रि० / उपतप्त) સંતાપ પ્રાપ્ત उवत्थड. त्रि० [उपस्तृत] આસપાસ ઢંકાયેલ उत्थाणिया स्त्री० [ उपस्थापनिका ] પાસે બેસનારી દાસી उवत्थिय. त्रि० ( उपस्थित ] પાસે આવેલ उवस. धा० (उपदश्य દેખાડવું उवदंसण. पु० [ उपदर्शन] દેખાડવું તે उवदंसणकूड. पु० / उपदर्शनकूट ] એકટ उवदंसिज्जमाण. कृ० ( उपदर्श्यमान) દેખાડવું તે उवदंसित्त. कृ० (उपदर्शयितुम् ] દેખાડવા માટે उवदंसिता. कृ० [ उपदर्श्य ] દેખાડીને उवदंसिय. कृ० (उपदर्श्य દેખાડીને उवदंसेत्तए. कृ० [उपदर्शयितुम्] દેખાડવા માટે उवदंसेत्ता. कृ० (उपदर्श्य ] દેખાડીને उवदंसेत्तु. पु० [ उपदर्शयितृ] દેખાડનાર उवदंसेमाण. कृ० (उपदर्शयत् ] દેખાડતો उवदिट्ठ. त्रि० [उपदिष्ट] ઉપદેશેલ, દર્શાવેલ उवदिस, धा० [ उप+दिश) ઉપદેશ કરવો आगम शब्दादि संग्रह उवदिसित्ता. कृ० (उपदिश्य ] ઉપદેશ કરીને उवद्दव. पु० [ उपद्रव ] ઉપદ્રવ, આકૃત उवद्दविज्जमाण. कृ० (उपद्रुयमाण] ઉપદ્રવ કરવો તે, દુઃખ આપવું તે . विशे० [ उपद्रुत ] ઉપદ્રવ કરેલ, દુઃખ આપેલ उवद्दुय. उधाण न० ( उपधान] ઉપધાનવિષયક તપ, જ્ઞાનાચારનો એક ભેદ उधाणवीरिय न० / उपधानवीर्य ] ઉપધાન તપ સંબંધ શક્તિ उवधारणया. स्त्री० [ उपधारणता ] અર્થાવગ્રહનું એક નામ उवधारिय. त्रि० ( उपधारित ] ધારણ કરેલ उवधि. पु० (उपाधि) वस्त्र पात्राहि३य उपधि, उप४रएा, सामग्री, माया उवनंद. वि० [ उपनन्द] બંભણગામનો એક રહેવાસી નવ તેનો ભાઈ હતો. ગોસાળાને રૂપનને આપેલ આહાર રચ્યો નહીં. તેથી ગુસ્સે થઈને તેને બાળી નાંખેલ. उवनगरम्गाम. पु० (उपनगरग्राम) નગરની નજીકનું એક ગામ उवनच्चिज्जमाण. पु० [ उपनृत्यमान) નાચતો उवनम. धा० / उप+नम] નમસ્કાર કરવો उवनय. पु० (उपनय] उपसंहार,, स्तुति, श्लाघा, लेट, पक्षीस उवनय. पु० [ उपनय ] દ્રષ્ટાંતના અર્થને પ્રકૃત અર્થમાં જોડવું उवनयन न० [ उपनयन ] કળાચાર્ય પાસે બાળકને કળા શીખવવી તે उवदिसंत. त्रि० (उपदिशत्] ઉપદેશ કરવો તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 उवनि. धा० ( उव+नि ] ઉપસ્થિત કરવું, નજીકમાં લાવવું, અર્પણ કરવું Page 322
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy